જુના અંજલીભાભી હાલ માં જીવે છે ફિક્કું જીવન ! એવું જીવન કે જોઈ ને ચાહકો ને લાગ્યો મોટો ઝટકો જુઓ વિડીયો.
14 વર્ષથી ભારતના લોકોને મનોરંજન પૂરું પાડતી કોમેડી સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. 14 વર્ષ વીત્યા પરંતુ શોમાંથી ઘણા બધા નબળા પાસાઓ બહાર આવ્યા છે. એક પછી એક કલાકારો એ શો ને અલવિદા કહી રહ્યા છે. હાલના દિવસોમાં અમુક કલાકારો શોમાં જોવા પણ મળતા નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ શરૂ થઈ ત્યારથી અંજલી ભાભી નું પાત્ર ભજવનાર નેહા મહેતા એ 2020 માં શો ને અલવિદા કહી દીધું હતું.
નેહા મહેતાનું શો છોડવાનું કારણ પ્રોડ્યુસર સાથેના અણબનાવો હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં નેહા મહેતા નો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને નેહા મહેતા ના અમુક ચાહકો તેને શો માં પરત ફરવાની અપીલ કરી રહ્યા છે અને લોકો કહે છે કે સાવ આવું જીવન જીવી રહી છે. નેહા મહેતા ના instagram એકાઉન્ટ ઉપર નેહા મહેતા નો એક વીડિયો જોવા મળે છે.
જેમાં અભિનેત્રી ગણેશ પૂજાના અવસર ઉપર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેનણે હાથમાં ગણપતિ રાખેલા છે. અભિનેત્રીએ પહેલા મેકઅપ વિના અને ત્યારબાદ મેકઅપ સાથે જોવા મળી હતી. આ વિડીયો ને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ઊઠે છે. કારણકે જ્યારે શોમાં જોવા મળતી હતી નેહા મહેતા અને હાલમાં જોવા મળતી નેહા મહેતા માં ખૂબ અલગ અલગ ભાવ જોવા મળે છે.
View this post on Instagram
નેહા મહેતા ની વાત કરવામાં આવે તો નેહા મહેતાએ શો ના મેકર્સ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેને કહ્યું હતું કે તેમને કામના છ મહિનાના પૈસા આપવામાં આવ્યા નથી. પરંતુ નેહા એ એક વાત પણ કરી હતી કે તેને આશા છે કે તેમને મહેનતની કમાણીના પૈસા તેને જરૂરથી મળી જશો. આમ નેહા મહેતા ના હાલમાં સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જેવી નેહા મહેતા એટલે કે અંજલી ભાભી સીરીયલમાં જોવા મળતા હતા તેવા અંજલિ ભાભી હાલમાં જોવા મળતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!