India

કુદરતનો આવો પ્રકોપ તમે ક્યારેય નહીં જોયો હોઈ ! વાવાઝોડામાં આખી આખી બસો હવાના પ્રવાહમાં ઉડવા લાગી અને…વિડીયો જોઈ હચમચી જશો

Spread the love

મિત્રો હાલના સમયમાં ગુજરાતના અનેક શહેરોમાં વરસાદી જાપટા તથા અમુક તાલુકામાં ધીરી ધારે વરસાદ પણ શરૂ થઇ ચુક્યો છે, એવામાં હાલ હજી થોડાક દિવસો ગુજરાતના અનેક તાલુકાઓમા મેઘરાજા વરસી શકે છે તે અંગેની આગાહી કરવામાં આવી રહી છે. વરસાદની આવી આગાહીને લીધે ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાય જવાની છે કારણ કે વાવણી લાયલ વરસાદ પડવાનો છે.

એવામાં તમને ખબર હશે કે આપણા ગુજરાત રાજ્ય પર અનેક એવા વાવાઝોડા ટકરાય ચૂકેલા છે જેણે રાજ્યના અનેક શહેરોમાં ઉથલ પાથલ મચાવી દીધી હતી અને અનેક નુકશાન કર્યું હતું, એવામાં આપણા દેશની અંદર અનેક એવા રાજ્યો છે જ્યા વાવાઝોડાના સંકટ વારંવાર આવતા હોય છે. હાલ આવો જ એક ચોકવી દેતો વિડીયો હાલ આપણી સામે આવ્યો છે જેણે જોયા બાદ તમારું પણ માથું ચક્કર ખાય જશે.

તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ દ્વારા વાયરલ થઇ રહ્યો છે અને ખુબ વધારે જોવામાં આવી રહ્યો છે કારણ કે પેહલી વખત કોઈ પણ વ્યક્તિએ આવી કયામત જોઈ હશે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પેટ્રોલ પંપ તથા મોટી મોટી બસો હવાના દબાણમાં ઉડી રહી છે, હવે આ વિડીયો જોઈને વિચારી લ્યો કે આ વાવાજોડાની ભયાનકતા કેટલી બધી વધારે હશે.

તમે જો આખો વિડીયો જોશો તો તમને એમ પણ નજરે પડશે કે યુવતીઓ જેવો દરવાજો ખુલ્લે છે ત્યાં તરત જ તેઓ હવાના પ્રવાહમાં પડી જાય છે. ખરેખર આવું વાવાજોડું તમે જીવનમાં ક્યારેય નહિ જોયું હોઈ. તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર our.Morbi નમાના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Our Morbi (@our.morbi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *