કપિરાજ તો બાકી કપિરાજ હો, કોઈને ન છોડે !! યુવક સૂતો હતો ત્યાં કપિરાજ માથે ચડી ગયો અને પછી જે થયું તે વિડીયો જોઈ ચોકી જશો….
સોશિયલ મીડિયા વિશે જો વાત કરવામાં આવે તો અનેક એવા માધ્યમો બની ગયા છે જ્યા રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જે લોકોને તો પસંદ આવતા જ હોય છે પણ સાથો સાથ સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે વાયરલ થતા હોય છે. એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ ફની વિડીયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જશે.
આમ તો તમે મોટેભાગે જોયું હશે કે કપિરાજની અમુક વખત યુવકો મસ્તી કરતા હોય છે જેના અનેક વિડીયો વાયરલ થતા જ રહે છે, એટલું જ નહીં અમુક વખત તો કપિરાજ પણ કેમેરામાં મજાક મસ્તી કરતા નજરે ચડી જતા હોય છે. પણ અત્યારે જે વિડીયો સામે આવ્યો છે તેમાં કપિરાજની કોઈ મસ્તી નથી કરતા પણ ખુદ કપિરાજ યુવકની મસ્તી કરવા માટે પોહચી જાય છે.
ખરેખર આ વિડીયો ખુબ ફની હોવાની સાથો સાથ ખુબ લોકપ્રિય બનતો હોય તેવું લાગી રહ્યું છે. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવક ઘોર નિંદ્રામાં સૂતો હોય છે ત્યાં અચાનક જ એક કપિરાજ તેના રૂમમાં પ્રવેશે છે અને યુવકની બાજુમાં જઈને જગાડી દે છે. જે બાદ હાંફળો ફાફળો થયેલો યુવક લાકડી લઈને ઉભો થઇ જાય છે અને વારંવાર કપિરાજને ડરાવે છે.
પરંતુ કપિરાજ નીડર થઈને આ યુવકની સામે ઉભા પગે રહે છે પણ પીછેહટ નથી કરતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ચૂક્યો છે અને લોકોને ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. વાયરલ થઇ રહેલ આ વિડીયોને s_patel નાના વ્યક્તિ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને ખુબ વધારે પસંદ આવી રહ્યો હતો.આ વિડીયો પર હાલ 50 હજાર જેટલી લાઈક થવા આવી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram