ભારતમાં એડજસ્ટ મેન્ટ કરનાર લોકોની કમી નથી ! યુવકે કારનો કે રીક્ષાનો ખર્ચો બચાવીને બાઈક પર ચડાવી દીધા આટલા લોકોને,..વિડીયો જોઈ ચોકી જશો
જુગાડ વિશે જો વાત કરવામાં આવે તો ભારતીય લોકો પાસે જુગાડની કોઈ પણ કમી નથી. આપણા દેશમાં અનેક લોકો એવા રહે છે જે પોતાના જુગાડથી કોઈ પણ ને ચોંકાવી દેતા હોય છે. હજુ થોડા દિવસો પેહલા જ એક વિડીયો સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો હતો જેમાં તમે જોયું હશે કે એક જ ગાડીમાં એક સાથે સાત સાત લોકોએ સવારી કરી રહ્યા હતા, જેનું આવિષ્કાર જ એવું કરવામાં આવ્યું હતું.
પરંતુ હાલના આ વિડીયો સામે આવ્યો છે જેમાં કોઈ યુવકે આવિષ્કાર તો નથી કર્યો પરંતુ આ વ્યક્તિએ એક જ સામાન્ય ગાડીની અંદર જ એક સાથે સાતથી આઠ લોકોને બેસાડી દીધા હતા. આ વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરના હોશ જ ઉડી ગયા હતા કારણ કે આવા વિડીયો ઘણા ઓછા એવા સામે આવતા હોય છે. એવામાં આ વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોએ ખુબ ફની પ્રતિક્રિયા આપી હતી.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઈકની ઉપર બે મહિલાઓ, ચાર બાળકો સહીત ખુબ ગાડી ચલાવનાર યુવક સહીત કુલ 7 જણ બેઠેલા હાલ વીડિયોમાં દેખાય રહ્યા હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે પેહલા બે બાળકો આગળ તેમ જ પાછળ બેઠેલ બે મહિલાઓએ બે બાળકોને પકડેલા હોય તેવું જોવા મળી રહ્યું છે. આ વીડિયોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોને ટ્વીટરના માધ્યમથી શેર કરવામાં આવ્યો હતો જેને જોયા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝરોના પણ હોશ જ ઉડી ગયા હતા. વિડિયો વિશે જો વાત કરવામાં આવે તો વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને વિડીયો પર 70 હજારથી પણ વધારે લાઈક આવી ચુકેલી છે, તમારું આ વિડીયો વિશે શું મંતવ્ય ધરાવો છો કમેન્ટમાં જરૂર જણાવજો.
Speechless 😶 pic.twitter.com/O86UZTn4at
— Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022