Entertainment

આવો ફની સીન આજ સુધી પહેલા ક્યાય નહીં જોયો હોય, વાવાઝોડામાં એક આખો તંબુ ઉડી ગયો પણ કાકાએ ….જુવો ફની વીડિયો

Spread the love

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે રમૂજી  વીડિયો  જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ

સોશિયલ મીડિયામાં ક્યારે શું જોવા મલી જાય એ કોઈ કહી શકતું નથી, ઘણીવાર એવા વિડીયો પણ જોવા મલી જાય છે કે જે હસવા માટે મજબૂર કરી ડેટા હોય છે. ત્યારે હાલમાં એક આવો જ વિડીયો એક સામે આવી રહ્યો છે કે જે દરેક લોકોને વિચારવા માટે મજબૂર કરી દેતા હોય છે કે શું સાચે જ કોઈ આવું કરી શકે છે ? આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે આ વિડીયો જોયા બાદ લોકો પોતાની હસી કંટ્રોલ કરી શક્યા નથી. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે તુફાન માં ટેન્ટ હોય છે એ તૂટી જાય છે .

મતલબ કે તે ઊડી રહ્યો છે વિડીયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ કોઈ કામ પરનો સીન છે. અને ત્યાં બહુ જોરદાર  હવાઓ ની વચ્ચે પંડાલ જમીન થી ઉખાડી જાય છે. ઘણા લોકો પંડાલ ને પકડી રહ્યા છે જેથી તાંબું હવામાં ના ઊડી જાય. આ આખા વિડીયો દરમિયાન હેરાન કરનારી વાત તો એ છે કે જ્યારે આટલી બધી તેજ જોરદાર હવાઓ ની વચ્ચે પણ એક વ્યક્તિ પોતાની ભોજન ની થાળી મૂકતો નથી અને ખાવામાં વ્યસ્ત દેખાઈ રહ્યો છે. સાચે જ આટલા જોરદાર પવન અને સામે આખો પાંડલ તૂટીગયો છે અને લોકો તેને પકડવાની કોશિસ કરી રહ્યા છે .

ત્યારે આ વ્યક્તિ પોતાના ભોજનમાં જ વ્યક્ત જોવા મળી રહ્યો છે. ખરેખર આ વિડીયો એટલો બધો ફની છે કે જે જોયા બાદ લોકો પોતાની હસી રોકી શક્ય નથી. આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે. જે વિડીયો જોયા બાદ લોકો ભિન્ન ભિન્ન પ્રતિકિયા આપી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે જે વસ્તીમાં એજી લાગી હોય ત્યાં બાબા મોજ માં રહે છે. ત્યાં જ એક યુજરે લખ્યું કે સૌથી પહેલા પેટ પુજા જરૂરી છે. હાલમાં તો આ વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યો છે જે જોઈ લોકો હસવા માટે મજબૂર થઈ રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by Premaram Bishnoi (@jila_sanchore_)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *