વિદેશિઓના સ્ટન્ટનું માથું ભાંગે એવો સ્ટન્ટ આ ભારતીય યુવકે કર્યો!! સ્પલેન્ડરને ઉડનખટોલાની જેમ ઉડાવી પણ થઈ ગયું ન થવાનું.. જુઓ વિડીયો
ઇન્ટરનેટ ની દુનિયામાં લોકો પોતાને પ્રખ્યાત કરવા માટે અવનવા વિડીયો શેર કરતાં હોય છે. જેમાં લોકો અવનવા સ્ટંટ કરીને પોતાની પોપ્યુલિટી વધારતા હોય છે. અને આજ કારણ છે કે આપણે સોશિયલ મીડિયાની દુનિયામાં હાલમાં તો સ્ટંટ બતાવતા લોકોના વિડીયો જોવા મળી જતાં હોય છે. જ્યાં ઘણા સ્ટંટ એવા જોવા મળી જતાં હોય છે કે જે જોઈ આપણે હેરાન થઈ જતાં હોઈએ છીયે. તો ઘણા વિડીયો એવા ફની જોવા મળી જતાં હોય છે કે જે આપણે આપની હસી રોકી શકતા નથી. ઘણા વિડીયો એવા જોવા મળિ જતાં હોય છે કે જે જોઈને આપણે વિચારવા પડી જતાં હોઈએ છીયે.
ત્યાં જ ઘણા લોકો સ્ટંટ ને મજાક ગણી લેતા હોય છે અને અનુસરણ કરવામાં એવી ભૂલ કરી દેસતા હોય છે કે જેનું પરિણામ બહુ જ ખરાબ આવતું હોય છે. ઘણા સ્ટંટ ના વિડિયોમાં એવી રમૂજી જોવા મળી જતાં હોય છે કે જે જોઈને આપણે હસી રોકી શકતા નથી. ત્યારે એક આવો જ જ હદય ને કંપાવી દેનાર સ્ટંટ વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એક યુવાન એ બાઇક સ્ટંટ કરીને વિદેશીઓને પણ પાછળ મૂકી દીધા છે,વાસ્તવમાં આ વિડીયો ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો જોયા બાદ ભલભલા લોકોના હોશ ઊડી રહ્યા છે .
ઘણા લોકોઆ વિડીયો જોયા બાદ પોતાની આંખો પર વિશ્વાસ જ નથી કરી શક્ય. વાસ્તવમાં આ વાઇરલ થઈ રહેલ સ્ટંટ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવાન બાઇક પર સ્ટંટ કરતો નજર આવી રહ્યો છે. આ જગ્યા સૂમસામ હોય એમ જણાઈ રહી છે, વિડિયોમાં જોઈ શકો છો કે યુવાન પૂર સ્પીડમાં બાઇક પર સવાર થઈને આવે છે અને ત્યાં જ આગળ એક ડુંગરા જેવુ દેખાઈ રહ્યું છે અને તે ડુંગર ની થોડીક આગળ જ એક બાઇક પાર્ક બતાઈ આવે છે. એમ લાગી રહ્યું છે કે આ બાઇક ચલાવીને સ્ટંટ કરનાર વ્યક્તિ નો મુખ્ય સ્ટંટ આ બાઇક ને ટપીને હવામાં બાઇક સાથે ઉછાળવાનો જણાઈ રહ્યો છે .
અને આથી જ આ બાઇક ને ડુંગર ની બરાબર આગળ પાર્ક કરીને રાખી છે. તેના પરથી આ બાઇક એવી જડપથી ભગાડે છે કે ફિલ્મી સીન થઈ જાય છે અને બાઇક અને યુવાન બંને હવામાં વાતો કરતાં હોય એમ લાગી આવે છે. આ ડુંગર પરથી બાઇક ચલાવતા જ બાઇક અને યુવાન હવામાં જોવા મળી જાય છે અને ત્યાર બાદ થોડે આગળ જઈને આ બાઇક પોતાનું લેર્ન્દિંગ જમીન પણ કરે છે. હાલમાં ટો આ તગડો વિડીયો જોઈને દરેક લોકો હેરાન રહી ગયા છે અને ઘણા લોકોને ટો આ ખતરનાખ વિડીયો જોયા બાદ દિવસે તારા બતાઈ રહયા છે.
View this post on Instagram