Gujarat

સુરતના આ પટેલ ખેડૂતે એવું કામ કર્યું કે પૂરી વાત જાણીને તમે વખાણ કરીને થાકી જશો …

Spread the love

હાલમાં અંગદાનને બધાં દાનો કરતા શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યું છે કેમકે તેનાથી એક વ્યક્તિને નવું જીવન મલી સકે છે.જે વ્યક્તિને તેના જીવન વિશે કોઈ માહિતી જ નથી હોતી કે તેઓ હવે જીવી શક્શે કે નહિ તેઓ આવા દાનથી ફરી એક વાર નવા જીવનમાં પ્રવેશ લેતા હોય છે.લોકો દ્વારા સોના, ચાંદી ,હીરા, મોતી, પુસ્તકો, વસ્ત્રો ,મીઠાઈ જેવા અનેક દાનો કરવામાં આવતા હોય છે પરંતુ તેનાથી માત્ર વ્યક્તિની જરૂરિયાત પૂરી થાય છે પરંતુ જો આવું અંગદાન કરવામાં આવે તો તેનાથી એક આખા મનુષ્યને નવું જીવન મલી સકે છે.

હાલમાં લોકોએ અંગદાન અંગે જાગૃતિ મેળવી છે જેનાથી અનેક લોકો પોતાના પ્રિયજનના મૃત્યુ પછી તેમના શરીરના અંગોનું દાન કરતા હોય છે અને આવા મહાદાન કરવા અંગે લોકોને પ્રેરણા પૂરી પાડતા હોય છે.3 ઓગસ્ટ ને રાસ્ત્રીય આંગદાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ દિવસે જ એક ખેડૂતના અંગો નું દાન થવાથી ત્રણ જરૂરિયાત ધરાવતા લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે. દરેક લોકો જાણે જ છે કે આજે સુરત ને ડાયમંડ સિટી ની સાથે સાથે એર્ગન ટ્રાન્સપ્લાન્ટ  માટે ની પણ ઓળખ પ્રાપ્ત થઈ છે.

જાણવામાં આવેલ માહિતી અનુસાર નવસારી ના ચિખલી તાલુકાનાં ચરી ગામના ખેડૂત એવા 55 વર્ષની ઉમર ધરાવતા રોહિતભાઈ રામુભાઈ પટેલ નું બ્રેયાઈન ડેડ થતાં તેમની કિડની અને લીવર નું દાન કરીને 3 લોકોને નવજીવન મળશે.જાણકારી માં આવ્યું કે રોહિતભાઈ એક ખેડૂત હતા જે પોતાની પત્ની રમીલાબેન ની સાથે રહેતા હતા. 1 ઓગસ્ટ ના રોજ રોહિતભાઈ પોતાની બાઇક પર સવારે મુળી ગામ જય રહયા હતા ત્યારે રસ્તા પર જ આચન ક તેમણે ગભરામણ થવા લાગી હતી .

જેના લીધે તેઓ ર્રસ્તાની સાઈડ માં બાઇક ઊભી રાખીને નીચે બેસી ગ્યાં હતા એ ત્યાથી પસાર થઈ રહેલ કોઈ અજાણ્યા વ્યક્તિ તેમની અંદદે આવી પહોચ્યા હતા.  અને તેમણે ચિખલી ના સ્પંદન હોસ્પીટલમાં દાખલ કર્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમણે 108 મારફતે સુરત ની સિવિલ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમની તબિયત વધારે ખરાબ થવાથી 3 ઓગસ્ટ ના રોજ તેમણે બ્રેઇનડેડ જાહેર કર્યા હતા ત્યાર પછી ત્યાં ડોનેટ લાઈફ ની ટિમ આવી પહોચી હતી ને આંગદાન નું મહત્વ અને તેની સમગ્ર પ્રકિયા જણાવી હતી.

જેના પછી આમ રોહિતભાઈ ના પરિવારે દુખની ઘડીમાં પણ હોશ ને સાચવીને આંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં જ ફ્લેન પેનની કંપની માં નોકરી કરતી રોહિતભાઈ ની દીકરી અલકાબેન એ ‘ પિતાના અંગોનું દાન જ તેમણે સાચી શ્રદ્ધાંજલી છે એમ કહ્યું છે.આમ અત્યાર સુધીમાં અંગદાનની કુલ 39 ઘટનામાં 74 કિડની, 35 લિવર, 10 આંખો, 3 હૃદય, 7 હાથ, 3 આંતરડા અને 1 પેન્ક્રિયાઝ મળી કુલ 133 અંગોનું દાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *