આ પાણીપુરી વાળા કાકા નો વિડીઓ જોઈ મગજ કામ કરતુ બંધ થઈ જશે ! નરેન્દ્ર મોદી કે….જુઓ વિડીઓ
સોશિયલ મીડિયા ની દુનિયામાં રોજબરોજ અવનવા વિડીયો વાઇરલ થતાં રહેતા હોય છે. ઘણા વિડીયો એવા પણ જોવા મળી જાય છે કે જે જોઈને આપનું માથું ચકરાઈ જતું હોય છે તો ઘણીવાર રમૂજી વિડીયો પણ જોવા મળી જાય છે જેનાથી આપદે આપનું હસવું કંટ્રોલ કરી સકતા નથી. આમ તો સોશિયલ મીડિયા જ્યારથી આવ્યું છે ત્યાર થી જ ઘણા વિડીયો આપનું મનોરંજન કરતાં હોય છે જેમાં ઘણીવાર ડાન્સ વિડીયો , જાનવરો ના વિડીયો, નાના બાળકો ના વિડીયો, અકસ્માત ના વિડીયો, સ્ટંટ વિડીયો જોવા મળી જાય છે .
તો ઘણીવાર અજીબો ગજીબ વિડીયો , કુદરતી અજાયબીઓના વિડીયો, ફિલ્મી સ્ટાર ના વિડીયો તો ઘણીવાર ખાણી પીણી ના વિડીયો પણ જોવા મળી જતાં હોય છે.આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે મોટાભાગ ના લોકો ખાવા પીવાના બહુ જ સોખીન હોય છે અને તેઓ આવા ખાવા પીવાના વિડીયો જોવાનું પણ પસંદ કરતાં હોય છે પરંતુ ઘણીવાર ખાવા પીવાની વસ્તુ ની સાથે સાથે તેના બનાવતા વ્યક્તિ ના વિડીયો પણ સામે આવતા હોય છે જે જોઈને લોકો નવાઈ માં પડી જતાં હોય છે ત્યારે હાલમાં એક પાણી પૂરી બનાવતા વ્યક્તિનો આવો જ વિડીયો સામે આવી રહ્યો છે .
જે જોઈને દરેક લોકો પોતાના હોશ ખોઈ રહ્યા છે. વાસ્તવમાં એક વિડીયો ઇન્સત્રાગરામ પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં તમે એક પાણી પૂરી બનાવતા વ્યક્તિ ને જોઈ શકો છો પરંતુ આ પાણિપુરી વાળા ભાઈ ની ખાસ વાત એ છે કે તેની શકલ હૂબહૂ મોદીજી જેવી લાગી રહી છે અને તે વ્યક્તિએ કપડાં પણ મોદીજી જેવા જ પહેર્યા છે અને આથી જ લોકો આ વિડીયો જોયા બાદ પોતાના હોશ ખોઈ રહ્યા છે. વાસ્તવમાં આ વિડીયો ઇન્સત્રાગરામ પર વાઇરલ થઈ રહ્યો છે જેના કેપસનમાં લખવામાં આવ્યું છે કે હૂબહૂ નરેંદ્ર મોદી સાહેબ.
આ સાથે જ આ વિડીયો ક્યાનો છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં સ્થળ બતાવતા તુલસી પાણિપુરી, આણંદ ગુજરાત લખેલું છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પાણી પૂરી બનાવી રહ્યો છે જે નરેન્દ્ર મોદી જેવો દેખાઈ રહ્યો છે જેની ખાસ વાત એ છે કે આ વ્યક્તિ મોદીજી ની જેવા જ કપડામાં સજ્જ થયેલો દેખાઈ રહ્યો છે. અને પોતાના હાથથી પાણિપુરી ની બે પ્લેટ તૈયાર કરી રહ્યો છે. આ વિડીયો જોયા બાદ મોટા ભાગના લોકોનું માથું ચકરાઈ રહ્યું છે કે આ શું મોદીજી જેવા હૂબહૂ . હાલમાં તો લોકો આ કાકા નો પાણિપુરી વેચતા નો વિડીયો જોઈને હોશ ખોઈ રહ્યા છે.
View this post on Instagram