Entertainment

આલિયા કશ્યપ ની સગાઈ માં પલક તિવારી શિફોન સાડી પહેરીને એવા દેશી લૂકમાં જોવા મળી કે નજર નહિ હટે….જુવો તસ્વીરો

Spread the love

બૉલીવુડ ની બહુ જ ખૂબસૂરત યુવા અભિનેત્રી પલક તિવારી પોતાની મંત્રમુગ્ધ કરનારી સુંદરતા અને મોંઘા ફેશન પિક્સ થી તેના ફેંસ ના દીલને જીતી લેતી હોય છે. પલક એ હાલમાં જ સલમાન ખાન ની ફિલ્મ ‘ કિસી કા ભાઈ કિસી કી જાન ‘ થી બૉલીવુડ માં ડેબ્યું કરટ્યું છે. જોકે તે પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ઓછી પરંતુ પોતાના રિલેશનશિપ રૂમર્સ ના કારણે ઘણીવાર ચર્ચામાં જોવા મળી જાય છે. એવી અટકનો છે કે પલક અભિનેતા સૈફ અલી ખાન ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન ને ડેટ કરી રહી છે.

હાલમાં જ બંને આલિયા કશ્યપ અને શેન ગ્રેગોઇરે ની સગાઈ માં શામિલ થયા હતા. જોકે આ પકલ નો લુક જ હતો જેને જોઈને દરેક લોકોના દિલ પિઘલી ગ્યાં હતા. ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહેલ ઘણી તસ્વીરો એ વિડીયો માં તમે જોઈ શકો છો કે પલક તિવારી શિમરી સાડી માં બહુ જ ખૂબસૂરત લાગી રહી છે. સિલ્વર શિફોન કામદાની સાડી માં ગોલ્ડન સિકીવન ક્રિસ્ટલ કઢાઈવાળી બોર્ડર હતી. પલક એ પોતાની સાડી ને એક એમ્બેલિશ્દ બ્સ્ટિયર ચોલી સાથે પેયર કર્યું હતું. અભિનેત્રી એ હલકો મેકઅપ પસંદ કર્યો હતો જેમાં બ્રાઉન આઇશેડો, બ્લશ્દ ચિક્સ અને પિન્ક લિપ ગ્લોસ શામિલ હતા.

અભિનેત્રી એ પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા. જે તેમના ઓવરલૂક ને કંપલિત કરતાં હતા. ક્લાસિ એરિંગ્સ અને ચૂડીયો ની સાથે પલક એ પોતાના લૂકને પુરો કર્યો હતો. આલિયા કશ્યપ ની સગાઈ માં પલક તિવારી રોયલ લૂકમાં નજર આવી હતી. જોકે થોડા રિસર્ચ કરતાં જાણકારી મળી કે આ શિફોન સાડી મશહૂર ડિજાઈનર ડોલી જે ના કલેક્શન ની છે. આની કિમત 1,10,000 રૂપિયા છે. પલક તિવારી ફેંસ ને પોતાના દિવાના બનાવવામાં અને સરપ્રાઇજ કરવાની શ્રમતા રાખે છે જોકે જૂન 2023 માં તેના માલદીવ ના વેકેશન ને એન્જોય કરતા જોવા મળી હતી.

જ્યાથી અભિનેત્રી એ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરથી શેર કરી હતી. તેમના સ્ટ્નિંગ આઉટફિટમાં દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. જેમાં સમુદ્ર તટ ની એક તસવીરમાં પલક ને બ્લૂ મોનીકીની માં પોતાના એબ્સ ને ફ્લોન્ત કરતાં જોવામાં આવી હતી. ત્યાં જ અન્ય એક તસવીર માં એક પલક તિવારી એક બ્લેક સ્વિમસુટ માં હોટનેસ ફ્લોન્ત કરતાં જોઈ શકાય છે. જેમાં હલકા મેકઅપ માં અને નેચરલ બેકગ્રાઉન્દ્માં બોલ્ડ પોઝ આપી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *