ભારતના પાણીના આ ધોધ પર ચમત્કાર થાય છે કે શું?? કોઈ પણ વસ્તુ ધોધમા ફેંકો તો નીચે નહીં પણ ઉપર આવે છે.. વિડીયો જોઈ હોશ જ ઉડી જશે
જ્યાર થી ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યારથી જ જાતજાતના અનોખા વિડીયો સોશિયલ મીડિયાની દુનિયામાં જોવા મલી જતાં હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ફની અને લોકોને આશ્ચર્યમાં મૂકી દેતા વિડીયો વધારે જોવા મલી જતાં હોય છે.
ત્યારે હાલમાં ચોમાસાની રૂતુ ચાલી રહી છે ત્યારે વરસાદ ના અવનવા વિડીયો સામે આવતા હોય છે.જેમાં ઘણીવાર વીજળી પાડવાના તો ક્યારેક વાદળ પાણી ભરતા હોય એવા કુદરતની અનોખી લીલાના પણ વિડીયો સામે આવતા હોય છે અને આવા વિડીયો ભાગ્યે જ જોવા મલી જતાં હોય છે હાલમાં આવો જ એક કુદરતની અનોખી અનોખી લીલા નો એક વિડીયો સામે આવી રહ્યો છે જે જોઈને દરેક લોકો ચકિત થઈ રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે આ ધોધમાં જેવુ કોઈ પણ વસ્તુ ફેકો છો કે તરત જ પાછી આવી જાય છે,
વાસ્તવમાં આ વિડીયો ભારતના કોઈ ધોધ નો છે એમ લાગી રહ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે એક મોટો ધોધ પડી રહ્યો છે જેની નીચે ખીણ હોય એમ લાગી રહ્યું છે કેમકે અહી આડશ પણ કરી છે જેનાથી કોઈ આપબનાવ ના બને. આ ધોધની ખાસ વાત એ છે કે અહી જો કોઈ પણ વસ્તુ ફેકવામાં આવે તો તે તરત જ પરત આવી રહી છે અને આ દ્રશ્યો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ રહયા છે.આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા તો વ્યક્તિ થોડા છોડ તે ધોધ તરફ નાખે છે અને નાખ્યાના તરત બાદ જ તે છોડ ફરી તેની સામે ફેકાઈ છે.
આ જોઈને દરેક લોકો ઘડીક તો પોતાની આંખ પર વિસવાસ કરી શકતા નથી.ત્યાર પછી એક વ્યક્તિ એક મોટી લાકડી ને તે ધોધ માં ફેકે છે પરંતુ આ વખતે પણ હવામાં ઉછળીને તે લાકડી ફરી પરત આવી જાય છે. આ ડારશે જોઈને દરેક લોકો પોયતાના હોશ ખોઈ રહ્યા છે તો ઘણા લોકો કોઈ ચમત્કાર છે એવું સમજી રહયા છે. સામાન્ય રીતે દરેક લોકો જાણે જ હે કે જ્યારે કોઈ પણ વસ્તુને ફેકવામાં આવે તો તે પરત આવતું નથી પરંતુ અહી તો જે દ્રશ્યો જોવા મળી રહયા છે તે જોઈને દરેક લોકો સ્તબ્ધ થઈ રહ્યા છે. હાલમાં તો આ વિડીયો ઇંસ્ત્રાગામ હેન્ડલ પર જોવા મળી રહ્યો છે જેમાં કુદરત ની આ અનોખી રચના જોઈને દરેક લોકોના હોશ ઊડી રહ્યા છે.
View this post on Instagram