ધર્મેન્દ્ર અને શબાના આઝમી ના કિસિંગ સીન પર પોતાની ચૂપી તોડતા હેમા માલિનીએ એવી વાત કહી દીધી કે જાણીને નવાઈ લાગશે…કહ્યું કે તેને હવે
ફિલ્મ ‘ રોકી ઓર રાની કી પ્રેમ કહાની ‘ ફિલ્મ રિલિજ થયા બાદ અવારનવાર ચર્ચામાં જોવા મળી આવી છે.આ ચર્ચાનો વિષય તેના લીડ રોલના કિરદાર રણવીર સિંહ કે આલિયા ભટ્ટ ને લઈને નહીં પરંતુ ધર્મેન્દ્ર અને શબાના આજમી ના કિસીંગ સિનને લઈને ચર્ચાઓ ઊભી થઈ રહી છે. 87 વર્ષના ધર્મેન્દ્ર અને 72 વર્ષની ઉમર ધરાવતી શબાના આજમી એ કિસીંગ સીન દઈને દરેક લોકોને ચકિત કરી દીધા છે.
એવામાં જ્યારે હવે ધર્મેન્દ્ર ની પત્ની હેમા માલિની ને સવાલ કરવામાં આવ્યા તો અભિનેત્રી આના પર રીએકટ કરતાં કહ્યું કે તેમણે અત્યાર સુધી આ ફિલ્મને જોઈ નથી. હેમા માલિની પોતાના ભાઈ આર કે ચક્રવતી ની ઓટોબાયોગ્રાફી ‘ ગેપલિંગ ડિકેડ્સ ‘ ની લોંચિંગ માટે દિલ્લી પહોચી હતી. આ દરમિયાન જ્યારે તેમણે ધર્મેન્દ્ર અને શબાના આજમી ના કિસીંગ સીન ને લઈને સવાલો કરવામાં આવ્યા .
તો વાઇરલ થઈ રહેલ આ સિનને લઈને હેમા માલિની હસવા લાગી. પછી તેમણે આનો જાવાબ આપતા કહ્યું કે મે હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. પરંતુ મને ભરોસો છે કે લોકોને આ ફિલ્મ બહુ જ પસંદ આવી હશે,હું ધરમજી ની માટે ખુશ છું… કેમકે તેમણે હમેશા જ કેમેરાની સામે રહેવું પસંદ છે. જ્યારે મુંબઈ માં આ ફિલ્મ સાથે જોડાયેલ એક ઈવેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું તો રણવીર સિંહ એ ધર્મેન્દ્ર ને તેમના રોમેન્ટીક સીન વિષે વાત કરવા કહ્યું હતું.
જેના પર ધર્મેન્દ્ર એ મજાકીયા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે દુર્ભાગ્ય થી હું ફિલ્મ ના પ્રીમીયર માં ઉપસ્થિત થઈ શક્યો નહીં, પરંતુ મને ફેંસ તરફથી બહુ જ મેસેજ મળ્યા છે. હું બોલ્યો યાર આતો મારા જમણા હાથનું કામ છે. હિમેનનો આ જવાબ સાંભળતા જ ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા હતા. ત્યારે જ તેમણે કહ્યું કે ડાબા હાથથી કરાવવું હોય તો પણ કરાવી લો.
ત્યાં જ જ્યારે કરણ જોહર ને આ સીન વિષે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યુ કે શબાના જી એક માસ્ટર અદાકારા છે. આ સિનને લઈને કોઈ મગજમારી નહોતી થઈ. કોઈએ કોઈ સવાલ કર્યા નહોતા. ધર્મજીએ કહ્યું કે હા ઠીક છે કરવો છે આ સીન ને. બે મહાન દિગ્ગજ હતા જેમને પૂરા આત્મવિશ્વાસ ની સાથે આ પરફોર્મ કર્યું. કોઈ સવાલ પુછવામાં આવ્યો નહીં. તેમણે સ્કીન પર જોવા એક સારો અનુભવ હતો.