મૌતને ચુંબન કરીને પરત આવ્યા આ યુવકો!! ફોટો પડાવી રહ્યા હતા ત્યાં જ એવુ થયું કે વિડીયો જોઈ તમને ધ્રુજારી ચડશે, કમજોર દિલના ન જુએ…
સોશિયલ મીડિયા પર આમ તો ઘણા પ્રકાર ના વિડીયો જોવા મળી જાય છે જે વિડિયોને જોયા બાદ આપની આત્મા પણ કંપી જતી હોય છે,ત્યારે હાલમાં જ ઈંગ્લેન્ડ ના ડોરસેટ થી એક આવો જ દીલને દહેલાવી દેતો એક વિડીયો સામે આવ્યો છે જેમાં લોકોને પાકૃતિક આપત્તિ થી માંડ માંડ બચતા જોઈ શકાય છે. આ ખોફનાક ઘટનાનો વિડીયો જોઈને સોશિયલ મીડિયા યુજર્સ હેરાન રહી ગયા છે અને તેઓ આ દર્શયો જોઈને ભાન ભૂલી રહ્યા છે.
વિડિયોમાં બ્રિટન ના ડોરસેટ ના વેસ્ટ બે માં 150 ફૂટ ઊંચી ચટ્ટાન નો એક હિસ્સો પડવાથી પર્યટકો નો એક સમુદાય આ દર્દનાક ઘટનાનો શિકાર બનતા માંડ માંડ બચી ગ્યાં છે. આ ઘટના એક વિડિયોમાં કેદ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર જડપથી વાઇરલ થઈ ગઈ. ડોરસેટ કાઉસિલ એ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો શેર કર્યો જેમાં કોઈ પણ સમયે ચટ્ટાન પાડવાની અને ભૂસંખાલન થવાની સંભાવના પર જોર આપવામાં આવ્યું હતું.
પરિષદ એ સુરક્ષા ના પગલે ચટ્ટાન ના ઉપર દક્ષિણ – પચ્ચીમ તટ રૂટને અસ્થાયી રૂપથી બંધ કરી દીધો છે. સમુદ્ર તટ પર જનાર એ આ નીચે આવી રહેલ ચટ્ટાન ને જોઈ અને સમય રહેતા સુરક્ષિત જગ્યાએ ભાગવામાં સફળ રહ્યા. આ વિડિયોમાં આ જોઈ શકાય છે કે નારંગી ટી શર્ટ પહેરેલ એક વ્યક્તિ ને હેરિટેજ ની તસવીર લેતા જોઈ શકાય છે. ત્યારે જ પહાડી ઉપરથી એક નાની ચટ્ટાન પડે છે અને જોતજોતામાં આ પહાડ નો એક મોટો હિસ્સો પણ તૂટી જાય છે.
અને સમુદ્રમાં જઈને પડે છે. આમ ચટ્ટાન ને પાણીમાં પડતાં જોઈને ત્યાં હાજર લોકો ઝડપથી ત્યાથી હટી જાય છે. સોશિયલ મીડિયા યુજરે જ્યારે આ વાઇરલ વિડીયો જોયો તો તેમણે ઘણા બધા રીએકશન આપ્યા. ઘણા લોકોએ કાઉસિલ દ્વારા ચેતવણી ને સંકેતો ને અવગણતી કરવાની નિશાની જાહેર કરી.જુરાસિક તટ ના ગોલ્ડન ગેટવે ના રૂપમાં જાણીતી ચટ્ટાન મિલોસુધી ફેલાયેલ એક ખતરનાક વિસ્તાર છે. આ ઘટના આ ચટ્ટાનો થી ઉત્પન્ન સંભવિત ખતરાઓની યાદ અપાવે છે.
Rockfalls and Landslips can happen at anytime. These people had a lucky escape. The South West Coast Path above the cliff at West Bay is currently closed. Thanks to Daniel Knagg for the footage.#Westbay #JurassicCoast pic.twitter.com/38XJjSoBYT
— Dorset Council UK (@DorsetCouncilUK) August 10, 2023