સોનાક્ષી સિન્હા પોતાના બોયફ્રેંડ જહીર ઇકબાલ સાથે ડિનર ડેટમાં કઈક આવ અંદાજમાં જોવા મળી., જે જોઈ ફેંસ એ કહ્યું કે હવે લગ્ન …જુવો વિડિયો
બૉલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને અભિનેતા જહીર ઇકબાલ ભલે પોતાના સબંધ ને લઈને કઈ પણ બોલતા ના હોય પરંતુ દરેકને જાણ છે જ કે બંને એકબીજાને ડેટ કરી કર્યા છે. ગઈ રાત્રે સોનાક્ષી સિન્હા અને જહીર ઇકબાલ ને ડિનર ડેટ પર સાથે જતાં જોવામાં આવ્યા હતા. બંને સાથે બહુ જ પ્યારા લાગી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર સોનાક્ષી અને જહીર ની તસ્વીરો થતાં વિડીયો બહુ જ મોટા પ્રમાણ માં વાઇરલ થઈ રહ્યા છે,જેને જોયા બાદ ફેંસ બંને ને જલ્દી લગ્ન કરવાની સલાહ આપી રહ્યા છે.
બંને એ જ્યારથી એકસાથે ફિલ્મ માં કામ કર્યું છે ત્યારથી જ સોનાક્ષી અને જહીર ઇકબાલ પોતાની ડેટિંગ અફવાઓને લઈને ચર્ચામાં જોવા મળી આવતા હોય છે. પરંતુ બંને એ ક્યારેય પોતાના સબંધને લઈને કોઈ પુષ્ટિ કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર બંને એકબીજાની તસ્વીરો અને વિડીયો હમેશા શેર કરતાં રહેતા હોય છે. હવે ફરી એકવાર સોનાક્ષી સિન્હા અને જહીર ઇકબાલ ના સબંધને લઈને ખબરો તેજ થઈ ગઈ જ્યારે ગઈ રાત્રે શાનદાર અંદાજમાં બંને ડિનર ડેટ પર પહોચ્યા હતા.
આમ તો બંને એ પૂરી સાવધાની રાખી હતી કે પેપરાજી ની સામે ના આવે પરંતુ પેપરાજી એ બંને ને જ્યારે સાથે જોયા તો સાથે ફોટો પાડવાની માંગ કરી. આના પછી બંને એ એકબીજા સાથે જોરદાર પોઝ આપ્યા હતા. આ ડિનર ડેટ દરમિયાન બંને બહુ જ પ્યારા લાગી રહ્યા હતા અને એકસાથે ખુશ પણ જોવા મળ્યા હતા. જો બંને ના લૂકની વાત કરવામાં આવે તો સોનાક્ષી સિન્હા એ કાળા રંગના ટોપ અને નીલી ડેનિમ જીન્સમાં જોવા મળી હતી જ્યાં તેમનો શ્રગ તેના લૂકને વધારે આકર્ષક બનાવી રહ્યો હતો.
ત્યાં જ જહીર ઇકબાલ આ દરમિયાન ચેક્સ શર્ટ અને બ્લૂ ડેનિમ જીન્સ માં જોવા મળ્યા હતા. રિપોર્ટ નું માનવામાં આવે તો દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી અભિનેત્રી સોનાક્ષી અને અભિનેતા ઝહીર ઇકબાલ વચ્ચેના સંબંધો ત્યારે શરૂ થયા જ્યારે બંનેએ એક સાથે એક ફિલ્મ કરી હતી. બંને ફિલ્મના સેટ પર મિત્રો બન્યા અને પછી પ્રેમમાં પડ્યા. હાલમાં તો બંને પોતાના સંબંધો વિશે વધારે વાત કરતા નથી પરંતુ બંને ઘણીવાર સાથે જોવા મળે છે, જેના કારણે તેમના સંબંધો પર મહોર લાગી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram