ધર્મેન્દ્ર એ સલમાન ખાનને લઈને કહી દીધી આટલી મોટી વાત, કહ્યું કે બધા યુવા કલાકારો મારા પુત્રો જેવા છે પરંતુ સલમાન ખાન…..જાણો વિગતે
ધર્મેન્દ્ર એક મહાન બૉલીવુડ સ્ટાર છે જે દુનિયાભરમા લાખો લોકોના દિલમાં રાજ કરે છે, જેમાં શોલે ફિલ્મ જે 1975 માં આવેલી હતી તે તેમની સૌથી મોટી બ્લોકબ્લાસ્ટર ફિલ્મો માની એક છે અને આજે પણ તે ફિલ્મ જોઈને લોકોને સારું એવું મનોરંજન મળી રહે છે. તેમની જ જેમ બૉલીવુડ ના ભાઇજાન સલમાન ખાન ની પણ બહુ જ તગડી ફેંસ ફોલોવિંગ્સ જોવા મલી જાય છે. જે તેમના માટે કઈ પણ કરી શકે છે.
હાલમાં જ અનિલ શર્મા ની ફિલ્મ ‘ ગદર 2 ‘ ની સક્સેસ પાર્ટી માં બંને મેગા સ્ટાર્સ એક છત ની નીચે એકસાથે નજર આવ્યા હતા. આ સ્ટારોથી સજેલ પાર્ટી માં હાથ પકડેલી સલમાન ખાન અને ધર્મેન્દ્ર ની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. આ પાર્ટી માંથી સલમાન ખાન અને ધર્મેન્દ્ર ની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે જેના પછી લોકો તેમના વિષે વધુ તપાસ કરવા લાગી ગ્યાં છે. અને ફિલ્મી સ્ટાર્સ ના જૂના વિડીયો શોધવાના શરૂ કરી દીધા છે.
જેમાં તેઓ એક જૂનો વિડીયો શોધવામાં સફળ રહ્યા હતા જેમાં ધર્મેન્દ્ર અને સની દેઓલ સલમાન ખાન દ્વારા આયોજિત એક શો માં મહેમાન બન્યા હતા. રેડિટ પર શેર કરવામાં આવેલ એક વિડિયોમાં ધર્મેન્દ્ર ને એ કહેતા સાંભળવામાં આવી રહ્યા છે કે નવી પેથીના દરેક યુવા કલાકારો તેમના દીકરા સની દેઓલની જેમ જ છે પરંતુ સલમાન ખાન અલગ છે. ધર્મેન્દ્ર એ કહ્યું કે આમ તો નવી પેથીના ઘણા હીરો મારા દીકરા જેવા છે હું દરેકને પ્રેમ કરું છું પરંતુ તમે અલગ છો.
70-80 ના દશક માં મારુ જીવન બિલુકલ તમારા જેવુ છે,એવું લાગે છે કે અમે ખાઈએ છીએ, અમે ખાઈએ છીએ, અમે. પીઓ. … અને આ બિચારાને શું થાય છે કે આપણે પણ ભારતીય છીએ, ઘણા બદનામ છે.. હું પણ આવું જ થયો છું. ‘પઠાણ’માં કેમિયો, અભિનય અને ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સહ-નિર્માણ કર્યા પછી, સલમાન ખાન 10 નવેમ્બર, 2023 ના રોજ તેની એક્શન-થ્રિલર ફિલ્મ ‘ટાઈગર 3’ રિલીઝ કરવા માટે તૈયાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram