પિતાએ પોતાની નાની દીકરી સાથે એવા ક્યૂટ અંદાજમાં ડાન્સ કર્યો કે વિડીયો જોઈને તમે પણ દિલ હારી જશો… જુવો વિડિયો
સોશિયલ મીડિયાની દુનિયામાં અનેકો જાત જાતના વિડીયો આવતા હોય છે અને લોકો આવા વિડીઓને જોવાનું પસંદ પણ કરતાં હોય છે લગ્નની સીજન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર લગ્ન ના સંગીત અને ડાંસના અનેક વિડીયો આવતા હોય છે જેને લોકો જોવાનું પસંદ પણ કરતાં હોય છે. રોજ ઇન્ટરનેટ પર અનેકો વિડીયો ડાન્સ ના જોવા મળતા હોય છે જે ધમાકેદાર ડાન્સ થી લોકોના દિવસની શરૂઆત કરતાં હોય છે. આખી દુનિયામાં અનેક લોકો ડાન્સ રિલ્સ બનાવીને અપલોડ કરતાં હોય છે અને અપલોડ થવાની સાથે જ લોકો આવા વિડીયો જોતાં હોય છે.
અને લાઈક પણ કરતાં હોય છે. અને એમાં પણ જો કોઈ લગ્નને લગતા ડાંસના વિડીયો હોય તો તો એની કોઈ વાત જ ના થાય. હાલમાં ડાંસનો ક્રેજ એટલો વધી ગયો છે કે નાના એવા ફંકશનમા પણ ડાન્સ કરીને લોકો આનદ કરતાં હોય છે.ત્યારે એક લગ્ન સમારંભમાં પિતા અને તેની દીકરીનો ડાન્સ કરતો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં પિતા-પુત્રીની ક્યૂટ સ્ટાઇલના કારણે આ વીડિયો વાયરલ થયો છે.જી હા, આ હૃદયસ્પર્શી વિડીયો ક્લિપમાં અમે એક નાની છોકરી અને તેના પિતાને એક લગ્ન સમારંભમાં શાહરૂખ ખાનના હિટ ગીત ‘યે લડકા હૈ દીવાના’ પર ડાન્સ કરતા જોઈ શકીએ છીએ .
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ગીત કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ (1998)નું આ ગીત કાજોલ અને શાહરૂખ ખાન પર ફિલ્માવવામાં આવ્યું છે. વાઇરલ થઈ રહેલ અ વિડિયોમાં તમે જોઈ શકો છો કે પિતા અને તેની નાની દીકરી કોઈ ફંક્શન માં છે અને સ્ટેજ પટર ડાન્સ કરતાં જોવા અમલી રહ્યા છે જ્યાં પિતા અને દીકરી ના એવા ક્યૂટ હાવભાવ જોવા અમલી આવ્યા છે કે જે દરેક લોકોને આકર્ષિત કરી રહ્યા છે. આ વિડિયોમાં બંને બાપ દીકરી વચ્ચે સારું એવું બોંડિંગ જોવા મલી આવ્યું છે .
અને પિતા અને દીકરી પણ એવા હાવભાવ સાથે ડાન્સ કરી રહ્યા છે કે તેઓ આખી મહેફિલ લૂતી રહ્યા છે. હાલમાં તો આ વિડીયો ઇન્સત્રાગરામ હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જેના કેપશનમાં લખ્યું હતું કે મારા પિતા… પિતા અને પુત્રી વચ્ચેનો પ્રેમ અજોડ છે. આ વિડીયો જોયા બાદ યુજર્સ અલગ અલગ કમેંતી પણ કરી રહયા છે.જ્યાં એક યુઝરે લખ્યું કે તે કેટલું સુંદર છે. બીજાએ કહ્યું- આ વીડિયોએ દિલ જીતી લીધું. જ્યારે અન્ય લોકોએ લખ્યું કે દુનિયાની સૌથી નસીબદાર છોકરી.હાલમાં તો અ બાપ દીકરી નો ક્યૂટ વિડીયો લોકોને પસંદ આવી રહ્યો છે,
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram