એક વર્ષ પહેલા જ લગ્ન થયેલા જવાન સારજ સિંહ દેશ માટે શહિદ થયા ! માતા ની હાલત…
મિત્રો આપણને અવાર નવાર અનેક આતંકી હુમલા વિશે માહિતી મળતી હોઈ છે તેમાં પણ કાશમીર માં અનેક વાર આવી ઘટના સામે આવતી હોઈ છે અહીં ઘણી વખત આતંકી અને સેના વચ્ચે ફાઈરિંગ ની ખબરો આવતી હોઈ છે જેમાં આપણા પણ ઘણા જવાનો દેશ અને માતૃભૂમિ ની રક્ષા અર્થે શહીદી વહોરતા હોય છે જોકે કોઈ પણ જવાન શાહિદ થાઈ ત્યારે ઉદાસીનો માહોલ છવાઈ જાય છે આપડે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરીશું.
મિત્રો આપડે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડાક સમયથી કાશમીર ના અલગ-અલગ વિસ્તારોમાં સેના અને આતંકી વચ્ચે ગોળીબારી જોવા મળે છે. તાજેતરમાં જ કાશમીર થયેલ ગોળીબારી માં એક જુનિયર કમીશંડ અધિકારી સહીત સેનાના પાંચ જવાનો શહીદ થયા.રક્ષા પ્રવક્તાના જાણાવીયા અનુસાર 10 અને 11 ઓક્ટોબર વચ્ચે રાતે કાશમીર ના પુંછ રાજોરી જિલ્લા ની સીમા પાસે શહાદરા વિસ્તાર માં સેના અને કાશમીર પોલીસ સાથે મળીને આતંકવાદ વિરોધો અભિયાન ચલાવતા હતા.
ત્યારે થયેલ ગોળીબારી માં નાયબ સુબેદાર જસવિંદર સિંહ, નાઈક મનદીપ સિંહ સિપાહી ગજન સિંહ,સરાજ સિંહ અને વૈશાખ એચ શહિદ થયા છે. આ શહીદોમાં શાહજહાંપુર જીલ્લા ના બંડા પોલીસ સ્ટેશન ક્ષેત્ર ના ગામ બારીબરા ના નિવાસી સારજ સિંહ ઓણ હતા કે જેમના લગ્ન હાજી એક વર્ષ પહેલાજ થયા છે તેમની મૃત્યુ પછી તેમના પરિવાર માં ઉદાસી છવાઈ ગઈ છે તેમની માતા કેજે હૃદય રોગ ના દર્દી છે તેને કારણે તેમને હજી સુધી સારાજ ના શહીદ થયાની જાણ કરવામાં આવી નથી.
તેઓ ના પરિવાર માં તે ત્રણ ભાઈઓ છે જે બધા સેના માં છે સારાજ સૌથી નાના ભાઈ છે તેમના મોટા ભાઈ ને તેમના મૃત્યુ પર ગર્વ છે સાથો સાથ પોતાના ભાઈને ખોવાનું દુઃખ પણ છે જયારે આ ઘટના ની જાણ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ને મળી ત્યારે તેમણે આવા વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલી આપી અને શહીદ થનાર પરિવાર ને 50 લાખ રૂપિયા ની શહાય અને એક વ્યક્તિ ને સરકારી નોકરી આપવાનું કહીંયુ વળી શહીદો ના સન્માન માં એક રસ્તાનું નામ પણ તેના પરથી રાખવાની જાહેરાત કરી
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!