ફોટોમાં જોવા મળતી માં અતિ સુંદર છોકરી કોણ છે ? પોતાના ફોટા થી સમગ્ર સોશિલ મીડિયા પર છવાયેલ છે અને….
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ નો સમય એ સોશિલ મીડિયા નો જમાનો છે લોકો એક કે બીજા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા એક બીજા સાથે સંકળાયેલ રહે છે આવા સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ પર સામાન્ય વ્યક્તિથી લઇ મોટા મોટા વ્યક્તિઓ જેવા કે ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, કલાકારો, અને અન્ય તમામ વ્યક્તિઓ જોવા મળે છે તેઓ આવા માધ્યમ નો ઉપયોગ પોતના ચાહક વર્ગ સાથે મળવા માટે કરે છે.
સોશિલ મીડિયા ની અનેક સાઈટ નો ઉપયોગ લોકો પોતાના જીવન ના અમુક યાદગાર ક્ષણો મુકવા કરે છે તેના મારફતે તેઓ પોતાના સાગા વ્હલા લોકોને આવા ક્ષણ અંગે માહિતી આપે છે. લોકો પણ સોશિયલ મીડિયા પર આવા ક્ષણોને ઘણાજ પસંદ કરે છે. આપડે આજે એક એવીજ વ્યક્તિ વિશે અહીં વાત કરવાની છે જે પોતાના લૂક અને પોતના પહેરવેશ ને કારણે સમગ્ર સોશિલ મીડિયા પર લોકો વચ્ચે ઘણીજ લોકપ્રિય થઇ રહી છે.
આપડે આજે અહીં ઉર્ફી જાવેદ વિશે વાત કરવાની છે કે જેઓ પોતાના ખુબસુરત લુક ને કારણે છેલ્લા થોડા સમયથી તેમની તસવીરો સોશિલ મીડિયા પર ઘણી જ વાયરલ જોવા મળે છે. જો વાત કરીએ ઉર્ફી જાવેદ વિશે તો તેઓ બિગ બોસ ના ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળ્યા હતા. પરંતુ થોડા જ સમય માં તેઓ આ શો માંથી બહાર નીકળી ગયા હતા. પરંતુ હાલના સમય માં તેઓ પોતાના રૂપ અને ફેશન સેન્સ ને કારણે લોકો માં ચર્ચા નું કેન્દ્ર બન્યા છે.
ઉર્ફી જાવેદ ઇન્સ્ટા ગ્રામ પર ઘણા એકટીવ છે તેઓ પોતાના અનેક ફોટાઓ અહીં મૂકે છે જે લોકોમાં ઘણાજ વાયરલ થાઈ છે. તેવોજ તેમનો તાજેતર નો ફોટો લોકોમાં વાયરલ થયો હતો આ ફોટો માં તેઓ એક ગુલાબી ડ્રસમાં જોવા મળે છે. કે જેમાં તેઓ ઘણા સુંદર લાગે છે. જો વાત તેમના ડ્રેસ વિશે કરીએ તો ડીપ નેકલાઇન અને થાઈ હાઈ સ્લીટ અને સાથે એક ગુલાબી દુપટ્ટો પણ છે આ લુકમાં તેઓ બોલ્ડ જોવા મળ્યા. જોકે તેમનો પહેલા નો પણ એક ફોટો વાયરલ થયો હતો જેમાં તેઓ બ્રા ફ્લોન્ટ કરતા અને મોજેની બનેલી બ્રા પહેરી હતી ઉપરાંત અડધું કાપેલ ટી-શર્ટ કેજે બટન વગર નું હતું આમ જોવા મળ્યા હતા.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.