હાલના આ સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ ના જમાનામાં લોકો અનેક માધ્યમો નો ઉપયોગ કરે છે. ઈન્ટરનેટની આ દુનિયામાં ક્યારે શું જોવા કે શું સાંભળવા મળે તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે. જે પૈકી થોડા વિડીયો લોકોમાં પોતાની છાપ છોડવામાં સક્ષમ રહે છે. ક્યારેક આપણે અહીં એવા ઘણા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે.
હાલ આવો જ એક વીડિયોએ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ ગયો છે. વિડીયો જોતાં કોઈ પ્રેન્ક વિડીયો માલુમ પડે છે જેમાં એક યુવક બાકડી પર બેસનારા લોકો સાથે અનોખા અંદાજ માં મજાક કરે છે જેને જોઈને તમે પણ હસવાનું નહીં રોકી શકો.
જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો વીડિયોમાં જોઈ શકાય છે કે બુરખો પહેરેલો એક યુવક બેંચ પર બેઠો હતો. આ યુવક પાસે એક મરઘી પણ છે અને તે હાથમાં બે ઈંડા લઈને બેઠો છે. જે બાદ થોડા જ ક્ષણમા એક છોકરી આવે છે અને બેન્ચ પરની ખાલી જગ્યા જોઈને ત્યાં બેસે છે. આ યુવતિ જેવી બેન્ચ પર બેસવા લાગી કે તરત જ બુરખો પહેરેલા છોકરાએ બે ઈંડા તેની નીચે મુકી દે છે. આ બાદ જે થાય છે તે ખૂબ જ મજેદાર છે. જુઓ વિડીયો.
View this post on Instagram
સોશ્યલ મીડિયા પર આ વિડીયો ઘણો પસંદ પામી રહ્યો છે. થોડાક જ ક્ષણોમા લાખો લોકોએ તેને જોઈ લીધો છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.