મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સોના અને ચાંદી બંને ધાતુ ઘણી જ મૂલ્યવાન છે એવામાં જ્યારે હવે ફરી એકવાર લગ્નની સિઝન આવી રહી છે. તેવામાં લોકો દ્વારા સોનાની માંગમાં વધારો કરવામાં આવ્યું છે. મિત્રો આપણે સૌ સોના અને ચાંદી બંને ધાતુના મૂલ્ય વિશે જાણીએ છીએ જેના કારણે આપણે આ ધાતુમાં નાણાં રોકવા અને આ બંને ખાતું ખરીદવા ઈચ્છા રાખતા હોઈએ છીએ પરંતુ આ બંને ધાતુ ઘણી અમૂલ્ય છે અને તેના ભાવો પણ ઘણા વધારે છે તેવામાં આપણે સોના અને ચાંદીના ભાવ ઘટે તેવી રાહ જોતા હોઈએ છીએ જો તમે પણ આવી જ રાહમાં છો તો આ અહેવાલ તમારા માટે છે.
મિત્રો જણાવી દઈએ કે આજે સોનાની કિંમત માં 0.01 ટકા નો વધારો જોવા મળ્યો છે જેના કારણે આ ધાતુ નો ભાવ 10 ગ્રામ માટે 47,455 રૂપિયા જોવા મળ્યો છે. જો કે આ વધારો ઘણો મામૂલી છે જણાવી દઈએ કે શુક્રવારના રોજ સોનાના 10 ગ્રામ નો ભાવ રૂપિયા 48,083 જોવા મળ્યો હતો. જ્યારે આ ભાવમા આજે 628 રૂપિયા નો ઘટાડો નોંધાયો છે.
જો વાત પાછલા વર્ષ માં આ સમય ગાળા માં સોનાના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે પાછલા વર્ષે જાન્યુઆરી માસ માં સોનાનો જે ભાવ હતો તે હાલમાં સોનાના ભાવ ની સરખામણી માં આશરે 9000 રૂપિયા વધુ હતો છે.
જ્યારે વાત વિશ્વ બજાર માં સોનાના ભાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં વિશ્વ બજારમાં સોનાનો ભાવ 1795.92 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો છે. સોનાના આ ભાવ માં આશરે 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે MCX પર આ શુક્રવારે સોનાની કિંમત માં 0.01 ટકાનો વધારો જોવા મળ્યો હતો જેના કારણે સોનાના 10 ગ્રામ નો ભાવ રૂપિયા 47,455 જોવા મળ્યો હતો.