રાજસ્થાની કપડાં પહેરી ઉભા રસ્તે સુંદર મહિલા એ બુલેટ દોડાવી ને લોકો ના છોડાવી દીધા છક્કા લોકો થયા પાગલ,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા થકી આપણને રોજબરોજ અનેક મનોરંજનથી ભરપૂર વિડિયો જોવા મળતા હોય છે. આજકાલ સોશિયલ મીડિયા નો જમાનો એવો આગળ નીકળી ગયો છે કે જેના થકી લોકો સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો બનાવીને શેર કરીને ફેમસ થવા માંગતા હોય છે. આજકાલ લોકોને મોંઘી મોંઘી બાઈકો ચલાવવાનો ખાસ શોખ જાગતો હોય છે. ખાસ કરીને આજકાલના નવ યુવાનોને બુલેટ નો એટલો બધો શોખ હોય છે કે તે લોકો બુલેટ ને જોઈને દીવાના થઈ જતા હોય છે.
પરંતુ હાલ એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં બે મહિલાઓ રાજસ્થાની કપડા પહેરીને રસ્તા ઉપર બુલેટ ચલાવતા નજરે પડે છે. ટ્રેડિશનલ ડ્રેસ માં બુલેટ ચલાવતી મહિલાઓને જોઈને લોકો આ મહિલાઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. 27 સેકન્ડ ના આ વિડીયો માં જોઈ શકાય છે કે બે મહિલાઓ રાજસ્થાની કપડામાં જોવા મળે છે.
જેમાંથી એક મહિલા બુલેટ ને રસ્તા ઉપર ચલાવવાનો આનંદ લઈ રહી છે તો બીજી મહિલા તેની પાછળ બેસીને સવારીની મજા લઇ રહી છે પરંતુ બંનેએ હેલ્મેટ પહેર્યું ના હોવાને લીધે આ વિડીયો જોવા વાળા લોકો આ બંને મહિલાઓને હેલ્મેટ પહેરવાની સલાહ આપે છે. અત્યાર સુધીમાં આ વિડીયો હજારો લોકોએ જોઈ લીધો છે અને ખૂબ જ લાઈક કરી રહ્યા છે.
बुलेट रानी 🏍️🥰 pic.twitter.com/zoImjrEXvS
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 27, 2022
વીડિયોમાં જોઈ શકાય છે તેમ બંને મહિલાઓ બુલેટ ઉપર સવારી કરીને ખૂબ જ આનંદ લઈ રહી છે. આવા વિડિયો રોજબરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ પ્રસ્તુત થતા હોય છે અને અવનવા વિડીયો જોઈને લોકોને પણ ખૂબ જ મનોરંજન મળતું હોય છે. આ વાયરલ ક્લિપ ટ્વિટર હેન્ડલ @Gulzar_sahab દ્વારા 27 નવેમ્બરના રોજ શેર કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!