અતિ ભયંકર વિડીયો ! શિખાઉ છોકરા એ બાઈક ચલાવવાના ચક્કર માં કરી દીધું કલ્પના બહાર નું એક્સીડંટ,,જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અવનવા ફની કોમેડી અને મનોરંજનથી ભરપૂર અનેક વીડિયો આપણને જોવા મળતા હોય છે. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના થકી લોકો ખૂબ ફેમસ થવા માંગતા હોય છે. આજકાલના નાના છોકરાઓને નાનપણથી જ એવું ભૂત ચડી ગયું હોય છે કે નાનપણથી જ તે લોકો મોટી મોટી બાઈકો ચલાવવાના શોખન ધરાવતા હોય છે.
અને નાનપણથી મોટી મોટી બાઈકો ચલાવવાના ચક્કરમાં ક્યારેક એવી દુર્ઘટના કરી બેસે છે કે વાહનની સાથે પોતાના શરીરને પણ નુકસાન કરી બેસે છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શિખાવ છોકરાએ બાઈક ને એવી જગ્યાએ ફસાવી દીધી કે જે બાદ તેનું નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક નાની ઉંમરનો છોકરો એક બાઈકને સ્ટાર્ટ કરે છે અને તેના મિત્રને તે પાછળ બેસવા માટે કહે છે.
જેવો તેનો મિત્ર પાછળ બેસે છે કે શીખાવ છોકરો બાઈકમાં ગિયરને બદલે છે જેવો ગિયરને બદલે છે કે અચાનક તેનું બેલેન્સ બગડી પડે છે અને બાઈક સીધી એક ટીનની દીવાલ સાથે અથડાઈ જાય છે. જેવું બાઈકનું બેલેન્સ બગડ્યું કે પાછળ બેસેલો છોકરો તરત જ બાઈકમાંથી નીચે ઉતરી ગયો હતો અને સાઈડમાં ખસી ગયો હતો. પરંતુ બાઈક ચલાવનાર શીખવ છોકરો દીવાલ સાથે અથડાય જાય છે.
View this post on Instagram
ત્યારે એવો ભયંકર રીતે અથડાય છે કે તેનો મિત્ર તેને સંભાળવા માટે આવે છે. આમ આ વીડિયોને લોકો અવનવી રીતે જોઈ રહ્યા છે અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર શેર કરી રહ્યા છે. આ વીડિયો અહીં સુંદર_નવું_પિક્સ નામના પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. લોકો આવા વિડીયો જોઈ ને છોકરા ને બાઈકો ના ચલાવવાની સલાહ આપતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!