India

સોના ચાંદી ના ભાવ મા થઈ મોટી ઉથલપાથલ ! જાણો શુ છે આજ ના સોંના અને ચાંદી ના ભાવ

Spread the love

જો તમે પણ સોનું- ચાંદી કે કોઈ ઘરેણાં ખરીદવા માંગો છો તો તમારા માટે આ ખબર બહુ જ સારી સાબિત થઈ શકે છે. આજે ફરીએકવાર સોના અને ચાંદી ના ભાવમાં ઘટાડો થયેલો જોવા મળી આવ્યો છે. ખરીદાનારો માટે આના કરતાં પણ સારી વાત એ છે કે સોનાની તુલનામાં આજે ચાંદી ની કિમત પાંચ ગણા કરતાં પણ ઓછી જોવા મલી આવી છે.આ ઘટાડા થયા પછી ચાંદી ની કિમત 72000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ એ પહોચી ગઈ છે.

આજે સોના ની કિમત 345 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની કિમત સાથે ઘટેલી નજર આવી છે. તો ચાંદી ની કિમત માં પણ 1989 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ની કિમત માં મોટો ઘટાડો નોંધાયો છે. ઇંડિયન બુલેટિન જ્વેલર્સ એશોષીએશન ( IBJA ) ની વેબસાઇટ અનુસાર આ કારોબારો અઠવાડિયાના આજે ચોથા દિવસે એટ્લે કે ગુરુવાર ના રોજ સોના ની કિમત 345 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની કિમત થી સસ્તું થઈને 59271 રૂપિયા સ્તર પર જોવા મળ્યું છે.

જ્યારે ગયા કારોબારી દિવસે બુધવારના રોજ સોનું 165 રૂપિયા મોંઘું થઈને 59616 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ના સ્તર પર જોવા મળ્યું છે. સોના ની જેમ આજે પણ ચાંદી ની કિમત માં નરમી જોવા મળી આવી છે. આજે ચાંદી 1989 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના ઘટાડા સાથે 72284 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર નજર આવી છે. આની પહેલા બુધવારના રોજ ચાંદી ની કિમત માં ઘટતો થયો હજતો ત્યારે ચાંદી 15 રૂપિયા સસ્તું થઈ ને 74273 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી.

આના પછી સોનું પોતાના ઊંચા ભાવ થી રૂપિયા 2475 પ્રતિ 10 ગ્રામ રૂપિયા  તો ત્યાં જ ચાંદી 4180 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ના ભાવમાં નજર આવી રહ્યું છે. ગુરુવારના રોજ એટ્લે કે આજે 24 કેરેટ સોનું મોંઘું થૌઈને 59271 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 23 કેરેટ સોનું 59034 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ વાળું સોનું 54292 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 18 કેરેટ સોનું 44453 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 14 કેરેટ વાળું સોનું 34674 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *