Gujarat

વડોદરા : પોતાની સહેલી સાથે મગજ ફ્રેશ કરવા IT વિધાર્થીની નીકળી હતી પણ શું ખબર હતી કે આવું થશે.. પુરી ઘટના જાણી ભાવુક થશો

Spread the love

રોજબરોજના જીવનમાં અનેકો દુર્ઘટના બનતી હોય છે જેના કારણે આપણે આપના પ્રિયજનોને ખોઈ બેસતા હોઈએ છીએ. ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જેના કારણે તે આપણને આખું જીવનભર રડવા પર મજબૂર કરી દેતી હોય છે. હાલમાં રસ્તા પરના અકસ્માતો એટલા વધી રહ્યા છે કે તેનાથી અનેક લોકો અવસાન પામી રહ્યા છે અને પોતાના સ્નેહીજનોને આ દુનિયામાં મૂકી ચાલ્યા જતાં હોય છે.

આવી અનેકો અકસ્માત રોજબરોજના જીવનમાં બનતા હોય છે જે લોકોના મોતનું કારણ બની જતી હોય છે,ત્યારે ફરીએકવાર વડોદરા માથી આવો જ અકસ્માત નો કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એક ગમખ્વાર અકસ્માત નો ભોગ એક માસૂમ વિધ્યાર્થિની બની છે. જેમાં વડોદરા ના પંડ્યા બ્રિજ પાસે એક્ટિવા પર સવાર થઈ રહેલ બે વિધ્યાર્થિની ઓને અકસ્માત નડ્યો હતો જેમાં એક વિધ્યાર્થીનું દુખદ અવસાન થયું છે તો ત્યાં જ બીજી વિધ્યાર્થી ની સારવાર ચાલી રહી છે.

માહિતીમાં જાણવામાં આવ્યા અનુસાર વડોદરા ના વારસિયા રોંગરોડ ની લક્ષ્મી નારાયણ સોસાયટી માં રહેતી 20 વર્ષની હેતા ડોષી અને 21 વર્ષની ઉમર ધરાવતી ખુશ્બુ કોઠારી એક ખાનગી યુનિવર્સિટી માં છેલ્લા વર્ષમાં આઇટી નો અભ્યાસ કરે છે. બંને એક સાથે  જ અભ્યાસ કરતી હોવાથી બંને બહેનપનીઓ એક પ્રોજેકટમાં સાથે કામ કરી રહી હતી આથી બુધવારના રોજ પ્રોજેકટ સબમિટ કરવાનો હોવાથી ખુશબુના ઘરે પ્રોજેકટ નું કામ કરી રહી હતી .

અને મોડી રાત્રે પ્રોજેકટ નું કામ પૂરું થતાં જ બંને બહેનપણી કંટાળીને ફ્રેશ થવા માટે ઘરની બહાર નીકળી ગઈ હતી. હેતા અને ખુશ્બુ બંને એક્ટિવા પર સવાર થઈને પંડ્યા બ્રિજ તરફ જય રહી હતી  ને ત્યારે જ પંડ્યા બ્રિજ ઉતરતા જ તેમની આગળ ચાલી રહેલ એક કાર ડમ્પર ને ઓવરટેક કરી હતી અને આથી ડમ્પર ની પાછળ એક્ટિવા હતી અને અચાનક જ ડમ્પર નું ટાયર  ફાટયું .

જેના કારણે ડમ્પર પાછળ આવી રહેલ એક્ટિવા ચલાવનાર ખુશ્બુ નું નિયંત્રણ ખોરવાઈ ગયું જેનાથી તેની એક્ટિવા ડિવાઇડર સાથે અથડાઇ ગયું અહતું. આ ઘટના બનતા હેતા અને ખુશ્બુ ને ઇરજા થઈ હતી આથી તેમણે ત્યાં એકઠા થયેલા લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સયાજી હોસ્પિટલ ના ડોક્ટર એ હેતા ને મરુત જાહેર કરી હતી અને ત્યાં જ ખુશ્બુ ની સારવાર ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *