ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી યુવકે ઓસ્ટ્રેલિયામાં માલામાલ થવાની એવી રીત જણાવી કે વિડીયો જોઈ તમે પણ “વાહ વાહ કરશો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં દરેક ગુજરાતીઓ વિદેશમાં પૈસા કમાવવા માટે જાય છે, આપણે જાણીએ છે કે યુવાનો અભ્યાસની સાથો સતઃ પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે અને વિદેશમાં પોતાની મનપસંદ લાઇફ સ્ટાઇલ જીવે છે. હાલમાં જ એક યુવકનો વિડીયો સામે આવ્યો છે, આ યુવકે વિડીયોમાં એવું કહ્યું કે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો અંગે અમે આપને જણાવીએ કે આખરે ક્યાં કારણોસર આ વિડીયો સોશિયલ મીડિયામાં વધુ વાયરલ થઇ રહ્યો છે. તમે જોઈ શકો છો કે આ વાયરલ વિડીયોમાં કહેવામા આવ્યું છે કે, જો તમારે ઓસ્ટ્રેલિયા મા રૂપિયા વાળું થાવું હોઈ તો શું કરવું જોઈએ? ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ યુવાને એવું તે શું કહ્યું છે?
વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ગુજરાતી યુવક કહે છે કે ઓસ્ટ્રેલિયામાં આવીને સૌથી રૂપિયાવાળું થવું હોય તો આપણને તેનું રાજ મળી ગયું. તમે ભલે એમબીબીએસ કરતા હોવ કે એન્જીનીયર હોય પણ એ બધું વ્યર્થ છે. અહીંયા આવીને રૂપિયા વાળું થવું હોય તો વાણંદ બનો! એકના વાળ કાપવાના 25 ડોલર લઈ અને હારે દાઢી કરવાના 40 ડોલર લઇ અને આખા દિવસમાં 20 જણાના વાળ દાઢી કરે તો દિવસના 800 ડોલર થઇ જાય હવે હિસાબ કરજો કેટલા રૂપિયા થાય. એટલે જ કહું છું કે ઓસ્ટ્રેલિયા આવું હોય તો વાળ કાપતા શીખી જાવ.
આ વિડીયો હાલમાં ગુજરાતીઓને ખુબ જ પસંદ આવી રહ્યો છે કારણ કે આજના સમયમાં વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે અને વિદેશમાં દરેક કાર્યમાં ગુજરાતીઓ મોખરે હોય છે, આ વિડીયો જોઈને એટલું સમજાય જાય કે વિદેશમાં કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું બસ તમે કામ કરો તેન બદલામાં તમને રૂપિયા મળે છે અને એ કામ અહીંયા ભલે સામાન્ય હોય પરંતુ વિદેશમાં આ કામના અઢળક પૈસા મળે છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.