અભિનેત્રી પ્રીતિ ઝીંટા પર તૂટી પડ્યો દુખનો પહાડ, પરિવારના આ ખાસ વ્યક્તિનું થયું અવસાન… ૐ શાંતિ
ઇગ્લિશ ઓર્નર્સ અને ક્રિમિનલ સાઇકોલોજિ માં એજ્યુકેશન ડિગ્રી હાંસિલ કરનારી 90 ના દશક ની દિલકશ અભિનેત્રી પ્રીતિ ઝીંટા એ પોતાને એક સ્ટાર બનાવા માટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કદમ રાખ્યો હતો. વર્ષ 1998 માં ફિલ્મ ‘ દિલ ‘ થી એક્ટિંગ ની શરૂઆત કરતાં જ પ્રીતિ પોતાની પ્યારી મુસ્કાન અને માસુમિયત થી લાખો દીલને જીતવામાં સફળ રહી હતી. એક અભિનેત્રી, પ્રોડ્યુસર, રાઇટર અને ક્રિકેટ ટીમની માલકીન પ્રતિ એ વર્ષ 2016 માં લોસ એન્જલસમાં એક ખાનગી સમારંભમાં તેના જીવનના પ્રેમ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા.
પ્યારી પ્રીતિ પોતાના પતિ અને પરિવારના લોકોની સમુદ્ર પર ની પોતાની જલકો સેર કરતી રહે છે. 27 ઓગસ્ટ 2023 ના રોજ ‘ કલ હો ના હો ‘ ની અભિનેત્રી પ્રીતિ ઝીંટા એ પોતાના ઇન્સત્રાગરમ હેન્ડલ પર પોતાના સસરા જોન સ્વિંડલ સાથેની એક તસવીર શેર કરી હતી અને જણાવ્યુ હતું કે તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ તસવીરમાં પ્રીતિ કરવા ચૌથ વાળા દિવસે ભારતીય પરંપરા અનુસાર લાલ રંગના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી. તેમની બાજુમાં જોન એક સ્ટ્રીપ્ડ ગ્રે કલર ના ડ્રેસમાં જોવા મળ્યા હતા.
બંને એ એકબીજાનો હાથ પકડીને ખૂબસૂરત કેમેરાની સામે પોઝ આપ્યા હતા. આ ખૂબસૂરત તસવીર સાથે અભિનેત્રી એ પોતાના દિવંગત સસરા માટે એક ઈમોશનલ નોટ પણ લખી હતી. જે તેમના મજબૂત બોંડિંગ ને દર્શાવે છે. પ્રિતી લખ્યું કે પ્રિય જ્હોન, હું તમારી હૂંફ, તમારી દયા અને સૌથી વધુ તમારી અદ્ભુત શાણપણને ચૂકીશ. મને તમારી સાથે શૂટ પર જવાનું, તમારી મનપસંદ ભારતીય વાનગીઓ રાંધવાનું અને દિવસના પ્રકાશમાં દરેક વસ્તુ વિશે ગપસપ કરવાનું પસંદ હતું. મારા અને મારા પરિવાર માટે તમારું ઘર અને હૃદય ખોલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
ઇસ્ટ કોસ્ટ તમારા વિના ક્યારેય સમાન રહેશે નહીં. હું જાણું છું કે તમે હવે શાંતિથી અને સુખી જગ્યાએ છો. તમારા આત્માને શાંતિ મળે. #RIP #RIPJonSwindle #fatherinlaw #Omshanti. જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા બાદ અભિનેત્રી પ્રીતિ ઝીંટા લોર્સ એંજેલીસ માં શિફટ થઈ ગઈ. જોકે તે ઘણીવાર ભારત આવતી રહે છે,. વર્ષ 2021માં આ કપલ એ સરોગેસી દ્વારા પોતાના બે જુડવા બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. જેમાં એક દીકરી અને એક દીકરો છે અને ત્યારથી જ બંને પોતાની હેપી મેરીડ લાઈફ ને એન્જોય કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!