India

જંગલ સફારી નો આનંદ લઇ રહેલા પ્રવાસીઓ ની જીપ્સી પાછળ પડ્યો ગેંડો રિવર્સ માં જીપ્સી લેતા બની ભયંકર ઘટના, જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. જેમાં ખાસ કરીને લગ્નને સંબંધિત વિડિયો, ડાન્સ ના વિડીયો અને જંગલી પશુ પ્રાણીઓના વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક જંગલી પશુ પ્રાણીઓ મનુષ્ય ઉપર એવો ભયંકર હુમલો કરી બેસે કે મનુષ્યનું બચવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે.

ખાસ કરીને લોકો જંગલી પશુ પ્રાણીઓને જોવા માટે જંગલ સફારી નો આનંદ લેતા હોય છે. હાલમાં એક એવો વિડિયો સામે આવ્યો છે કે જેને જોઈને તમે પણ દંગ રહી જશો. જંગલ સફારીમાં જીપ્સી લઈને કેટલાક પ્રવાસીઓ પશુ પ્રાણીઓની મુલાકાત કરવા ગયા હતા જેમાં જોવા મળે છે તેમ એક જીપ્સીમાં કેટલાક પ્રવાસીઓ જંગલમાં પશુઓને જોવાનો આનંદ લઈ રહ્યા હોય છે.

એવામાં જાડી ઝાંખરાઓમાંથી એક ભયંકર ગેંડો બહાર આવે છે અને જિપ્સીમાં લોકોને જોઈ ગેંડો ભયંકર રીતે દોટ મૂકે છે અને જીપસીને પાછળ પડે છે. આથી જીપ્સીના ડ્રાઈવર એ જીપસીને રિવર્સ માં લીધી અને થોડી પાછળ લેતા અચાનક જીપ્સી એક ખાડામાં ઉતરી ગઈ હતી જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આમ આ વિડીયો જોઈને લોકો પણ આશ્ચર્યચકિતમાં પડી ગયા છે. ગેંડાએ એવો ભયંકર રીતે હુમલો કર્યો કે લોકોનું બચવું મુશ્કેલ થઈ ગયું હતું. આવા અનેક વિડીયો રોજબરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ક્યારેક જંગલી પશુ પ્રાણીઓ ને લીધે અનેક લોકો ને નુકશાન પણ થતું હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *