કરીનાકપૂર સાથે એરપોર્ટ પર બની દુઃખદ ઘટના! ચાહકો થી ઘેરાયેલ કરીનાકપૂર ને આવ્યો ગુસ્સો પરંતુ, જુઓ વિડીયો.
બોલીવુડના એક્ટર સુપર સ્ટાર કોઈને કોઈ વાતે સમાચારોમાં છવાયેલા રહે છે. બોલીવુડ એક્ટર જેવા ઘરની બહાર નીકળે કે પત્રકારોથી સતત તે ઘેરાયેલી અવસ્થામાં હોય છે. એમાં ખાસ કરીને બોલીવુડની અભિનેત્રી સુપર સ્ટાર કરીના કપૂર ખાન પોતાના પર્સનલ જીવન અને ફિલ્મી જીવનને લઈને ખાસ ચર્ચા નો વિષય બને છે.
થોડા દિવસો પહેલા કરીના કપૂર ખાને તેના બંને પુત્રો માટે એક એક લક્ઝરી કાર ખરીદી હતી. તે બાદ તે ઘણી બધી ટ્રોલ થઈ હતી. હાલમાં કરીના કપૂર ખાન ભારતીથી લંડન એક ફિલ્મના શૂટિંગ માટે જઈ રહી હતી. ત્યારે તેના ચાહકોની ભીડ તેની આજુબાજુ એટલી ઉમટી પડી હતી કે ઘડીક માટે તો કરીના કપૂર ખાન પણ કન્ફ્યુઝ થઈ ગઈ હતી.
View this post on Instagram
જાણવા મળ્યું કે કરીના કપૂર હંસલ મહેતા ની આગામી ફિલ્મના શૂટિંગ માટે લંડન જઈ રહી હતી. ત્યારે પત્રકારો અને ચાહકોએ જેવી જ તેને એરપોર્ટ ઉપર જોઈ કે તેને ચાહકોએ ઘેરી લીધી હતી અને તેના ચાહકો કરીના કપૂર સાથે સેલ્ફી પડાવવાના મૂડમાં હતા. એક પછી એક કરીના કપૂર ખાનના ચાહકો તેની સાથે સેલ્ફી પડાવતા હતા અને કરીના કપૂર ખાન ઘડીક તો એટલી બધી ઘેરાયેલ રહી તેને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો.
View this post on Instagram
જે વીડિયોમાં તેના મોઢા ઉપર જોવા મળે છે. પરંતુ તેણે પોતાના ગુસ્સાને થોડા સમય માટે કંટ્રોલ કરી રાખ્યો હતો. સાથોસાથ તેનો પુત્ર જહાંગીર પણ તેની સાથે જોવા મળ્યો હતો. કરીના કપૂર સાથે ફોટા પડાવવાના ચક્કરમાં ઘણા ચાહકો તેના ખૂબ જ નજીક આવી ગયા હતા અને ત્યારબાદ કરીના કપૂર ત્યાંથી એરપોર્ટની અંદર ચાલી ગઈ હતી.
આ વીડિયોને instagram એકાઉન્ટ પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. કરીના કપૂર એ સફેદ કલરનો શર્ટ અને સફેદ કલર નું હાફ સ્વેટર સાથે સફેદ ટ્રેક પેન્ટ પહેર્યું હતું અને તેના મોઢા ઉપર બ્લેક કલર ના ચશ્મા તેના સ્વરૂપને ખૂબ જ નિખારી રહ્યા હતા. આમ કરીના કપૂરનો આ વિડીયો જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!