માતા-પુત્ર ના પવિત્ર સંબંધ ને લજાવતો વિડીયો. માતા-પુત્ર એ જે રોમેન્ટિક થઇ ને ડાન્સ કર્યો તે જોઈ તમારું લોહી ઉકળી જશે. જુઓ વિડીયો.
આજકાલ લોકોને સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટેનો અનોખો ક્રેસ ચડ્યો છે. લોકો સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા માટે પોતાની બધી જ હદો પાર કરતા જોવા મળતા હોય છે. ક્યારેક એવા વિડિયો સામે આવતા હોય છે કે જોઈને આપણે ચોકી ઉઠતા હોઈએ છીએ. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક અને એક યુવતી રોમેન્ટિક ગીતો ઉપર એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક થઈને ડાન્સ કરતા જોવા મળે છે.
વીડિયોમાં જોઈ શકાય છે તેમ આ યુવક અને યુવતી રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરવાની બધી જ હદો પાર કરી દે છે. અને એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક થયેલા જોવા મળે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે વીડિયોમાં જોવા મળતા યુવક અને યુવતી કોઈ કપલ નહીં પરંતુ માતા અને પુત્ર છે. જાણવા મળ્યું કે રચના નામની એક યુવતીએ પોતાના instagram એકાઉન્ટ પર આ વિડીયો શેર કરતા કેપ્શન પોતાને માતા અને આ યુવાનને પોતાનો પુત્ર ગણાવે છે.
These two are mom and son 😳😳 I don’t know what the lyrics are saying but this is weird 😳😳 pic.twitter.com/4430ms94IM
— Sensei Kraken Zero (@YearOfTheKraken) September 18, 2022
આ વિડીયો શેર થતાની સાથે જ લોકોનો ગુસ્સો ખૂબ જ ફાટી નીકળ્યો છે. લોકો માતા પુત્રના પ્રેમને આવી રીતના જોવા માંગતા નથી. એટલા માટે લોકો આ બાબતે મહિલા આયોગ ને પૂરી તપાસ કરવા માટે ફરિયાદ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે શું આ યુવાન આ બધું જબરદસ્તીથી કરાવવામાં આવી રહ્યું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. રચના નામની યુવતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવા અનેક વીડિયો શેર કરેલા છે. જાણવા મળ્યું કે આ યુવતી તે યુવાનની સોતેલી માં છે.
પરંતુ આ વીડિયો જોઈને લોકો માતા પુત્રના આવા પ્રેમને ધિકારી રહ્યા છે. અને પોતાનું ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ બંને માતા પુત્રના પવિત્ર સંબંધ ઉપર કલંક લગાવી દીધું હોય તેવી રીતે લોકો એક પછી એક પોતાની કોમેન્ટો કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આખી દુનિયામાં ભગવાન પછી જો કોઈનું સ્થાન હોય તો તે માતા પિતાનું સ્થાન છે. અને એમાં પણ માતાનું સ્થાન પિતા કરતાં પણ ઉચ્ચ ગણવામાં આવતું હોય છે. એમાં આવા વિડિયો શેર થતા લોકો સ્વાભાવિક છે કે પોતાના ગુસ્સો વ્યક્ત કરે અને આ બંને સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!