India

ભારીભરખમ શરીર સાથે મહિલા એ ડાન્સ કરવાના ચક્કર માં એક નાના બાળક ને દબાવી દીધો,,જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા એટલે લોકો માટે મનોરંજન મેળવવાનું એક સાધન. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ થકી રોજબરોજ અનેક કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. હાલમાં લગ્નની સિઝન ખૂબ ચાલી રહી છે. એવામાં લગ્નની સિઝનના અનેક વિડીયો લોકોને પસંદ આવતા હોય છે. અને ડાન્સ ના વિડીયો હાલ ધૂમ મચાવતા હોય છે.

એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે. લગ્નમાં લોકો ડાન્સ કરવામાં એટલા બધા મશગુલ થઈ જતા હોય છે કે તે લોકોને આજુબાજુ કોણ વ્યક્તિ હોય છે તેનો પણ ખ્યાલ આવતો નથી. એવો જ આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે તેમ બે મહિલાઓ ડાન્સના સ્ટેજ ઉપર ડાન્સ કરી રહી છે.

મહિલાઓ ડાન્સ કરવામાં એટલી બધી મશહુલ હોય છે કે એક મહિલાની અડફેટે એક નાનો બાળક આવી જાય છે અને મહિલા તેની ઉપર બેસી જાય છે. આ વિડીયો instagram પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે. મહિલા જેવી જ બાળક ઉપર બેસી ગઈ કે બાળક તેની નીચે દબાઈ ગયો હતો.

 

View this post on Instagram

 

A post shared by @planet_visit

મહિલા નું શરીર પણ ખૂબ જ ફેલાયેલું જોવા મળે છે અને બાળક તેની નીચે આવવાથી થોડા સમય માટે તો સ્ટેજ ઉપર દોડધામ મચી જવા પામી હતી. આમ લગ્નના અનેક વિડીયો રોજબરોજ લોકો સમક્ષ આવતા હોય છે અને લોકોને ખૂબ જ મનોરંજન મમળતું હોય છે. ભારત માં હાલ લગ્ન ની સીઝન ખુબ જ ધૂમધામ થી ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *