ગજબ હો બાકી ! આ ગુજ્જુ બાળકનું હિન્દી સાંભળી તમારું મન મોહાય જશે, બાળકને પૂછવામાં આવ્યું કે ‘તારે નિશાળે જવાનું’ તો મળ્યો આવો જવાબ….
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે એવામાં અવારનવાર આવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેમાંથી અમુક વિડીયો તો એટલા હસાવી દેતા હોય છે કે તેને જોયા બાદ આપણે પોતાના હાસ્ય પર કાબુ કરી શકતા હોતા નથી, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવો જ વિડીયો લઈને આવ્યા છીએ.
આમ તો તમે અનેક વખત જોયું હશે કે સોશિયલ મીડિયાની અંદર નાના બાળકો તથા અનેક મોટા મોટા યુવકોના સ્ટન્ટના વિડીયો આપણી સામે આવતા જ રહેતા હોય છે એવામાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર સૌથી વધારે નાના બાળકોના વિડીયો વધારે પસંદ કરવામાં આવતા હોય છે જે ખુબ ચર્ચિત થતા હોય છે એવામાં આ વિડીયોમાં પણ આવું જ કાંઈક થઇ રહ્યું છે જેમાં આ બાળકે એવું કહી દીધું હતું કે તેને સામ્ભલ્યા બાદ તમારું હાસ્ય છૂટી જશે.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ નેનો એવો બાળક એકડો ઘૂંટી રહ્યો છે એવામાં બાળકને પૂછવામાં આવે છે કે કાલે તારે નિશાળે જવાનું છે તો આ બાળકે આ સવાલનો જવાબ ખુબ જ સારી એવી હિન્દીમાં આપે છે. વિડીયો દ્વારા જ જોઈ શકાય છે કે આ બાળક હિન્દીમાં આ સવાલનો જવાબ આપે છે કે ‘હા મુજે રોઝ જાના હોગા’ આવું કહી દે છે. આ બાળકના શબ્દો એટલો બધા સ્પષ્ટ તથા સુંદર છે કે સાંભળીને અનેક યુઝરોનું દિલ જ મોહાય ગયું હતું.
તમને જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલા આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર gujrat_etc_news દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને તો હાલ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે અને લોકો દ્વારા પણ ખુબ વધારે પસંદ કરવામાં આવી રહ્યો છે.વાયરલ થઇ રહેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે.વિડીયો વિશે જો વાત કરવામાં આવે તો વિડીયો પર 43 હજાર જેટલી લાઈક પણ આવી ચુકી છે.
View this post on Instagram