India

ટીવી જગત પર ફરી એક વખત શોકનું મોજું ફરી વળ્યું ! 51 વર્ષની ઉંમરે આ દિગ્ગ્જ અભિનેતાનું શૂટિંગ દરમિયાન મૃત્યુ…ૐ શાંતિ

Spread the love

ટીવી ઇન્ડસ્ટ્રી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મૌત કાળ બનીને વ્યાપી રહ્યો છે કારણ કે વર્તમાન સમયમાં રોજના અનેક એવા ટીવી ઇન્ડસ્ટ્રી તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટારોનો નિધનની ખબરો સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસોની અંદરો અંદર જ ત્રણ મોટા કલાકારોનું મૃત્યુ થવા પામ્યું છે જેના લીધે ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજ અમે એક આવી જ દુઃખ ખબર લઈને આવ્યા છીએ જેના વિશે જાણીને તમે પણ દુઃખી જ થઇ જશો.

તમને જણાવી દઈએ કે હાલની સૌથી ફેમસ ટીવી સિરિયલ એવી ‘અનુપામાં’ માં ધીરજ કુમારનું પાત્ર નિભાવનાર કલાકાર એવા નિતેશ કુમારનું 51વર્ષની વયે નિધન થવા પામ્યું છે. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે સવારે 2 વાગે નાસિક નજીક આવેલ ઇગરપુરીમાં શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે આ કલાકારને કાર્ડિયેક આરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો જેને લીધે થોડીક જ ક્ષણોમાં તેમનું મૃત્યુ થયું હતું.

આ દુઃખદ સમાચારની જાણ નિતેશના ભાઈ સિદ્ધાર્થે જણાવ્યું હતું અને ખુબ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓ એ કહ્યું કે નિતેશ હવે આ દુનિયામાં નથી રહયા જેથી તેમની બહેન અર્પિતા પાંડે હજી આ દુઃખના સદમાંમાં જ છે.આવા સમાચાર સામે આવતા જ આખું ટીવી જગતમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે સંતો સાથ નિતેશના પરિવારજનોની પણ આંખો ભીની થઇ હતી. બહેન અર્પિતાની હાલત તો એટલી ખરાબ છે કે તે કોઈ સાથે વાત કરવાની હાલતમાં પણ નથી.

આવા દુઃખદ સમાચાર સામે આવતા જ સૌ કોઈ પરિવારજનો નિતેશ પાસે પોહચી રહ્યું છે, આવા દુઃખદ નિધનને લઈને પરિવારજનોનું પણ એવું કેહવું છે કે તેઓને કોઈ પ્રકારની હદય સબંધી બીમારી હતી તે અંગેની કોઈ જાણ ન હતી.નિતેશના ફિલ્મી કરિયર વિશે વાત કરવામાં આવે તો તેઓ ‘ૐ શાંતિ ૐ’,’દબંગ 2′ અને ‘ખોસલા કા ઘોસલા’ નામની ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે જયારે ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેઓ ‘અનુપમાં’ કામ કરી ચૂકેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *