મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ નો સમય વિજ્ઞાન અને ટેક્નોલોજી નો સમય છે આજના સમયને મોર્ડેન યુગ પણ ગણવામાં આવે છે. આવા મોર્ડેન યુગમાં બધા કામો ઓનલાઈન અને ડિજીટલ રીતે થવા લાગ્યા છે.
જેને કારણે દરેક વ્યક્તિ નો સતત મોબાઇલ અને કોમ્પ્યુટર નો ઉપયોગ વધ્યો છે. જે ઘણી વાર આંખને નુક્શાન પણ પહોચાડે છે. વળી આજ ના આધુનિક યુગમાં પૂરતા આરામ અને પોસ્ટિક ખોરાક નો પણ ઘણો પ્રસન્ન રહેલો છે. જેને કારણે શરીર માં ઘણી બીમારી ઓ પણ જોવા મળે છે. તેમા પણ ફોન કે કોમ્પુટર નો ઉપયોગ કરનાર લોકોને આંખ ની સમસ્યા રહે છે.
જેમાં આંખમાં દુખાવો, આખા માંથી પાણી નીકળવુ અને આંખમાં ચસમા ના નંબર અંગે લોકોને ઘણી જ ફરિયાદ રહે છે. પરંતુ આજે આપણે એક એવો દેશી નુસ્ખો જાણશું કે જેને કરવાથી લોકોને આંખને લાગતી તમામ બિમારી ઓ દૂર થઈ જશે ઉપરાંત જે તમારે આંખ નાં નંબર હોઈ તો તે પણ ધીરે ધીરે દૂર થશે તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ.
આ નુસ્ખા માટે તમારે સૌપ્રથમ 50 ગ્રામ બદામ લેવા ની અને તેની સાથે ૫૦ ગ્રામ વરિયાળી ઉપરાંત તેટલી જ સાકર લેવી ત્યાર બાદ ત્રણેય વસ્તુઓ નો પાવડર કરવો બનાવવો. ત્યાર બાદ આ પાઉડરને રોજ વહેલી સવારે દેશી ગાયના દૂધમાં સાથે આ પાવડર એક ચમચી લેવાથી તે આંખ માટે ઘણી જ ફાયદો સાબિત થઈ છે.
આ પાવડર ને ગાયના દૂધમાં નાખી વ્યસ્થિત રીતે ભેગુ કરીને સવારે બ્રશ કર્યા વગર લેવાનું. આ પાવડર નું સેવન રોજ સવાર – સાંજે દૂધ સાથે રહેશે. જે લોકોને નંબર છે તે લોકોને ધીમે ધીમે આંખ નાં નંબર ઓછા થઇ જશે. અને જે વ્યક્તિને આવી સમસ્યા નથી તેઓને ક્યારેય નંબર આવશે નહીં અને આખ હંમેશા માટે તંદુરસ્ત રહેશે.
તેની આ ઉપરાંત અન્ય ઘણા નુસ્ખા ઓ છે જે આંખની રોશની વધારવા માટે ઉપયોગી છે આ માટે સૌપ્રથમ તમારે સ્વચ્છ પાણીથી પગ ના તળિયા સાફ કરવા. તેના પછી પગ ના તળિયા માં સરસવ ના તેલ ની માલિશ કરવા. આવી માલિશ કરવાથી આંખની રોશની વધે છે. અને આંખો સ્વસ્થ રહે છે. આ તેલથી માથામાં પણ મસાજ કરી શકાય છે તેવું કરવાથી પણ આંખની રોશની વધે છે.
આ ઉપરાંત જો તમારે આંખ ની રોશની વધારવી હોઈ તો અડધી ચમચી માખણ માં પાંચ કાળા મરી નો પાવડર અને અડધી ચમચી સાકર ભેગી કરીને વહેલી સવારમાં ખાલી પેટે સેવન કરવું અને તેના પછી નાળિયરને ખૂબ ચાવીને ખાવું આવું કર્યા બાદ વરિયાળી ખાવી. જોકે તે પછી બે કલાક સુધી કોઈ પણ પ્રકાર નું લિકવીડનું સેવન કરવું નહી. આમ કરવાથી આંખની બળતરા અને આંખમાં દુખાવો કાયમ માટે દૂર થઈ જશે.