વિકરાળ અકસ્માત! ટ્રકે ગાડી ને એવી ટક્કર મારી કે ગાડીના ભુક્કા થઈ ગયા અકસ્માત માં ત્રણ લોકોના..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.
પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. હાલમાં આવો જ એક વિકરાળ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં ટ્ર્કે એક ગાડી ને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત લખનૌ ના સુશાંત ગોલ્ફ સિટી વિસ્તાર માં ડ્રીમ વેલી પાસે કિસાન પાથ પર સર્જાયો હતો અહીં એક ટ્રકે એક ગાડી ને ગંભીર રીતે ટક્કર મારી હતી અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડી નો ભુક્કો થઈ ગયો અને ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢવા માટે કારના દરવાજા ગેસ કટરથી કાપી નાખવામાં આવ્યા હતા.
જો કે અકસ્માત ના કારણે અત્યાર સુધી માં ત્રણ લોકો ના નિધન ની માહિતી મળી રહી છે જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમાં કુશીનગરના રહેવાસી સત્યમ ત્રિપાઠી નિતેશ શર્મા અને આકાશ કુશવાહાના મોત થયા છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને ટ્રક તથા અકસ્માતગ્રસ્ત કાર રોડની બાજુમાં કરાવી જણાવી દઈએ કે અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પર વાહન મુકીને નાસી ગયો હતો. જો કે હાલમાં પોલીસ દ્વારા ટ્રક ના નંબરના આધારે ચાલકની શોધખોળ ચાલુ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.