કલ્યાણપુર પાસે બન્યો એવો અકસ્માત કે શિક્ષક ની પત્ની….

મિત્રો આપડે દરરોજ અનેક અકસ્માત વિશે જોતાં અને સાંભળતા હોઈએ છીએ. આવા અકસ્માત માં અનેક લોકો પોતાના જીવ ગુમાવી બેસે છે જેના કારણે તેમના પરીવાર માં શોક નો માહોલ જોવા મળે છે.

આપડે અહીં એક એવોજ અકસ્માત કે જે દિલ અને દિમાગ ને જનજોડી નાખે તેના વિશે માહિતી પ્રાપ્ત કરશું. અહીં એક ટ્રક અને એકટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એક મહિલાનુ મૃત્યુ થયું છે.

આ અકસ્માત સુખિસેવનિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કલ્યાણપુર ઓવર બ્રિજ પાસે થયો છે. અહીં એક કન્ટેનરે એક્ટિવા સવારને ટક્કર મારી હતી. જેને કારણે એક મહિલાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામનાર મહિલાનુ નામ સુમિત્રા છે. ખિલન સિંહ કે જેઓ સુમિત્રા ના પતિ છે તે શુક્રવારે સવારે વિદિશાથી ભોપાલ આવવા માટે સુમિત્રા સાથે એક્ટિવા લઈને નીકળ્યો હતો. અહીં તેઓ એક સંબંધીના મૃત્યુને કારણે, તેઓ બાગસેવેનિયા પહોંચવાનું હતું. પરંતુ તેઓ જ્યારે  કલ્યાણપુર ઓવર બ્રિજ પાસે પહોચ્યા ત્યારે પાછળથી આવી રહેલી કન્ટેનર ટ્રોલી સાથે એક્ટિવા અથડાઈ હતી.

આ ટક્કર માં ખિલાન સિંહ રસ્તા પર બહારની બાજુએ પડી ગયો હતો, જ્યારે સુમિત્રાના રસ્તા ના વચ્ચે ના ભાગ પર પડ્યા જેને કારણે આ ટ્રોલી નું પૈડું તેમના માથા પરથી પસાર થઈ ગયું જેના પરિણામે તેમનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અકસ્માત શુક્રવારે સવારે 8 વાગ્યાની આસપાસ બન્યો હતો. આ અક્સ્માત સમયે સુમિત્રા બહેન નો ભાઈ પ્રહલાદ સિંહ પણ તેમની પાછળ બીજા વાહનમાં બાળક ની સાથે આવી રહ્યા હતા. ખિલન સિંહના જણાવ્યા અનુસાર આ અક્સ્માત બાદ ટ્રોલીનો ડ્રાઈવર ટ્રોલી ઝડપથી ચલાવી ત્યાંથી ભાગી ગયો. આ અકસ્માત બાદ પોલીસે ટ્રોલીની શોધખોળ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *