Entertainment

અભિનેતા રણવીર કપૂર પાસે એવી મોંઘી સુપર ક્લાસિ ઘડિયાળ છે કે જે અંબાણી પરિવારના છોકરાઓ પાસે પણ નહીં હોય…. જાણો કિમત અને ખાસિયત

Spread the love

રણવીર કપૂર બી ટાઉન ના ટેલેન્ત્દ અને હેન્ડસમ અભિનેતા માના એક છે. જે પોતાના દેશિંગ લૂક્સ થી પોતાના ફેંસ ને બખૂબી ઇમ્પ્રેસ કરી લેતા હોય છે. આની સાથે જ તેમની ડ્રેસિંગ સેન્સ પણ બહુ જ લાજવાબ અને શાનદાર છે. જે તેમના રીચ ટેસ્ટ ને વ્યક્ત કરતાં હોય છે. ત્યારે ફરી એકવાર અભિનેતા એક બહુ જ મોંઘી ઘડિયાળ સાથે જોવા મળી આવ્યા છે. રણવીર કપૂર હાલમાં તો પોતાની આવનારી ફિલ્મ ‘ એનિમલ ‘ માં વ્યસ્ત છે.

આ વચ્ચે જ તેમની એક ફોટો મળી આવે છે. જેમાં તેઓ ગ્રે  કલર ની પ્રિંટેડ શર્ટ માં બહુ જ હેન્ડસમ લાગી રહયા છે જેની સાથે તેમણે બ્લેક પેન્ટ પેયર કર્યું છે. આ દરમિયાન રણવીર કપૂર એ પોતાની બહુ જ એક્સ્પેંસિવ ‘ Richard Mille ‘ રિસ્ટ વોચ ને ફ્લોન્ત કરતાં જોવા મળી આવ્યા હતા જેને દરેક લોકોને પોતાના દિવાના બનાવ્યા હતા. રણવીર ની આ શાનદાર Richard Mille ઘડિયાળ ની ખાસિયત ની વાત કરવામાં આવે તો આમાં એક ક્લિયર સ્ફાયર છે અને તેનું ડાયલ પારદર્શી છે.

શાનદાર ફીચર્સ ની વાત કરવામાં આવે તો આ ઘડિયાળ 300 મીટર સુધી વોટરપ્રૂફ છે, ડેટ અને ટાઈમ ને એક મુવમેંટ બેકગ્રાઉનડ ની સાથે એક સ્કેલેટન ડાયલ પર જોવામાં આવે છે. આના સિવાય આ શાનદાર ઘડિયાળ માં Richard Mille નું એક બ્લેક રબર નું સ્ટ્રેપ છે જે કાંડા પર Richard Mille રોઝ ગોલ્ડ ટેગ બકલ દ્વારા સેફ છે. એએમ તો કહેવાની જરૂર નથી તેમના સુપર ક્લાસિ લુક અને સ્પેશિયલ ફીચર્સ ની સાથે રણવીર કપૂર ની આ Richard Mille ઘડિયાળ સાચે જ બહુ મોંઘી હશે.

જોકે આ કિમત સાંભળીને ભલભલા લોકોના હોશ ઊડી ગયા છે. થોડી તપસ કરતાં જાણવામાં આવ્યું કે અભિનેતા રણવીર કપૂર ની આ ખાસ ઘડિયાળ ની કિમત 1,30,20,202 રૂપિયા છે. રણવીર કપૂર ની પાસે થોડી સુપર એક્સ્પેંસિવ ઘડિયાળો નું કલેક્શન જોવા અમલી આવે છે . ‘ડેક્કન કોર્ણિકલ ‘ની એક રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા અમિતાબ બચ્ચન એ એકવાર રણવીર કપૂર ને ‘ Richard Mille Rm 010 ‘ ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી. જેની કિમત 50 લાખ રૂપિયા છે, રણવીર કપૂર ની પાસે ‘ હબ્લોટ મેકિસકા ‘ અને ‘ રોલેક્સ ‘ જેવી અન્ય લક્ઝરી બ્રાન્ડ ની ઘડિયાળ પણ જોવા મળી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *