India

અભિનેતા સલમાનખાન અચાનક પહોંચ્યા મુંબઈ ના કમિશ્નર ની ઓફિસ..બહાર આવી હચમચાવતી વિગતો…જુઓ વિડીયો.

Spread the love

બૉલીવુડ અભિનેતા સલમાન ખાન વિષે આ દિવસો માં હચમચાવી દેતી ખબર સામે આવી છે. અચાનક એવું શું થયું કે, સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશ્નર ની ઓફિસે પહોંચી ગયા. શુક્રવાર ના રોજ સલમાન ખાન દક્ષિણ મુંબઈ માં આવેલા ક્રોફર્ડ માર્કેટ ની સામે આવેલા પોલીસ મુખ્યાલય પહોંચી ગયા હતા. જ્યાંથી તેમનો વિડીયો સામે આવ્યો છે.

વધુ વિગતે જાણવા મળ્યું હતું કે સલમાન ખાને કાર્યાલય માં સંયુક્ત પોલીસ આયુક્ત વિશ્વાસ નાગરે પાટીલ ની સાથે મુલાકાત કરી હતી. આ વર્ષે થોડા મહિના પહેલા પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલા ની હત્યા થઇ ત્યારબાદ સલમાન ખાન ના પિતા સલીમખાન ને પણ સલમાનખાન ને મારવા બાબતે ધમકી મળી હતી. જાણવા મળ્યું કે, સલમાન ખાને હથિયાર રાખવા લાયસન્સ માટે આવેદન પણ કર્યું છે…જુઓ વિડીયો.

સમાચાર એજન્સી પી.ટી.આઈ ના જણાવ્યા મુજબ સલમાનખાન ના પિતા સલીમખાન ના સુરક્ષા કર્મી ઓ ને ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. જેમાં સલમાનખાન ને મારવાની ધમકી લખેલી હતી. સલમાનખાન ને આ ધમકી મળ્યા બાદ તેની સુરક્ષા માં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ ધમકી મળ્યા બાદ સલમાનખાન ની મુવી દબંગ-3 ની સહ કલાકાર કિચ્ચા સુદીપ ને આ બાબતે સલમાનખાન નો સંપર્ક કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, સલમાનખાન એક સીધા સાદા માણસ છે. કિચ્ચા સુદીપે જણાવ્યું કે, સલમાનખાને આજસુધી કોઈ નું ખરાબ કર્યું નથી. સલમાનખાન ના પોલીસ સ્ટેશને પહોંચવા પર તેના ફેન્સ પણ ટેંશન માં આવી ગયા હતા. સલમાનખાન આવી કોઈ ને કોઈ બાબતે લોકો ના મોઢા પર ચર્ચા નો વિષય બનતા જ હોય છે. સલમાન ખાને ઘણી બધી સુપરહિટ મુવી માં કામ આપેલું છે. લોકો ના પ્રિય કલાકાર માના તે એક છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *