India

અભિનેતા સન્ની દેઓલે એક સમયે તેની પત્ની ને મૂકી આ અભિનેત્રી સાથે કર્યા હતા લગ્ન આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ,

Spread the love

બોલીવુડના એક્ટર્સ કોઈને કોઈ બાબતે સમાચારોમાં હેડલાઇન બનાવતા હોય છે. એક જમાનાના બોલીવુડના અભિનેતા અને સુપરસ્ટાર એવા સન્ની દેવલ ની વાત કરવામાં આવે તો સન્ની દેઓલ કે જે ધર્મેન્દ્ર અને હેમા માલિનીના પુત્ર છે. 40 વર્ષના બોલીવુડ ના કેરિયરમાં એક થી એક ચડિયાતી ફિલ્મ આપેલી છે અને સનીદેવલ નું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયેલું જોવા મળતું હતું.

જેમાની એક અભિનેત્રી એટલે ડિમ્પલ કાપડિયા. કહેવામાં આવે છે કે સન્ની દેઓલે ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન પણ કર્યા હતા અને ડિમ્પલ કાપડિયા ની દીકરીઓ સન્ની દેઓલને નાના પપ્પા કહીને પણ બોલાવતી હતી. વધુ વિગતે વાત કરીએ તો સન્ની દેઓલ અને ડિમ્પલ કાપડિયાએ અનેક ફિલ્મમાં એક સાથે કામ કરેલું છે. જેમાં મંઝિલ મંઝિલ, આગ કા ગોલા, ગુના, નરસિંમ્હા વગેરે જેવી મુવીમાં એક સાથે કામ કર્યું હોવાને કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને એકબીજાની ખૂબ જ નજીક આવ્યા હતા.

બાદમાં કહેવાય બંને લગ્ન પણ કરી લઈધા હતા જેના બાદ ડિમ્પલ કાપડિયા ની બે પુત્રીઓ ટ્વિન્કલ અને રીન્કી સની દેવલને છોટે પાપા કહીને બોલાવતી હતી. પરંતુ ડિમ્પલ કાપડિયા ની પુત્રીઓ જેમ જેમ ઉંમરમાં મોટી થઈ તેમ તેમ તે સની દેઓલ અને તેની માતા ના સંબંધોથી દૂર જવા લાગી હતી અને એક બાજુ સનીદેવલની પત્ની પૂજા દેઓલ પણ આ સંબંધથી પરેશાન થઈ ગઈ હતી.

અને એકવાર તો પૂજા દેવોલે સની દેઓલ ને કહ્યું હતું કે કાં તો તે ડિમ્પલ કાપડિયા સાથેના સંબંધ તોડી નાખે અથવા તો તેને તલાક દઈ દે આમ સનીદેવલ નું નામ ડિમ્પલ કાપડિયા ની સાથે એ સમયે ખૂબ જ ગુંજી રહ્યું હતું અને આ જ કારણે તે આજે પણ ચર્ચાનો વિષય બની રહે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક થી એક ચડીયાતિ મુવીમાં કામ કરેલું છે જેમાં તેને એક એક સિંન ખૂબ જ સારી રીતે નિભાવેલો જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *