ધર્માં પ્રોડક્શન બહાર આવતા જ અભિનેત્રી આલિયા ભટ્ટે માંગી માફી.. જે કહ્યું તે સાંભળી ને સ્તબ્ધ રહી જશે.. જુઓ વિડીયો.
બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ કોઈને કોઈ વાતને લઈને સમાચારોની હેડલાઇન્સ બનાવતા હોય છે. હાલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મૂવી બ્રહ્માસ્ત્ર રિલીઝ થયુ. તે કેટલાક લોકો આ મુવીને બાય કોટ કરી રહ્યા હતા. તો કેટલાક લોકો આ મુવીને જોઈને મનોરંજન મેળવી રહ્યા છે. પરંતુ આ મુવીને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર બે દિવસમાં આ મુવી એ 100 કરોડની કમાણી કરી લીધી છે.
આ સાથે અભિનેત્રી આલિયા ભટ્ટ ધર્મ પ્રોડક્શનની બહાર જોવા મળી હતી. આલિયા ભટ્ટ ધર્મ પ્રોડક્શનની બહાર નીકળી કે તરત જ પોતાની કારમાં બેસીને જતી હતી. ત્યારે પત્રકારો એ તેને ઘેરી લીધી હતી. પરંતુ આલિયા ભટ્ટે એક બાબતે માફી માગતા કહ્યું કે સોરી તે ચાલી શકવાને હાલતમાં નથી. કારણકે સૌ કોઈ લોકો જાણે છે કે આલિયા ભટ્ટ હાલમાં પ્રેગ્નન્ટ છે. આથી તેના ચહેરા ઉપર પ્રેગન્સી ગ્લો ચોખ્ખો જોવા મળી રહ્યો હતો.. જુઓ વિડીયો.
View this post on Instagram
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર એ થોડા મહિનાઓ પહેલા જ લગ્ન કરેલા છે. એવામાં આલિયા ભટ્ટ હાલ પ્રેગ્નેન્ટ અવસ્થામાં છે. આલિયા ભટ્ટ રણબીર કપૂરના મુવી ની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટે આમાં ઈશાનું પાત્ર ભજવ્યું હતું. જ્યારે રણબીર કપૂર એ શિવનું પાત્ર ભજવ્યું હતું. સાથોસાથ આ ફિલ્મમાં નાગાર્જુન, અમિતાભ બચ્ચન, મૌની રોય અને શાહરુખ ખાન ને કેમીઓના રોલમાં જોવા મળ્યો હતો.
આ સાથે સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો આ વિડીયો જોઈને આલિયા ભટ્ટના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. અને આલિયા ભટ્ટને સુંદરતાના પણ વખાણ કરી રહ્યા છે. આમ આલિયા ભટ્ટે કારમાંથી નીચે ન ઉતરીને પત્રકારોને કારની અંદર જ પોસ આપીને ફોટા પાડવા દીધા હતા. લોકો આ વીડિયોમાં આવ નવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.