ધસમસતા પાણી ની વચ્ચે અડધી બાઈક ડૂબી ગઈ પરંતુ આ યુવાને હિંમત હાર્યા વગર તેની ગર્લફ્રેન્ડ માટે એવું કર્યું કે.. જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર રોજબરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને લગ્ન ના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. લગ્ન ઉપરાંત જંગલી પશુ પ્રાણીઓના શિકાર ના વિડીયો પણ વાયરલ થતા હોય છે. પરંતુ હાલ એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે તેને જોઈને તમે ચોકી જશો. આજકાલના યુવાનોમાં ખાસ તો યુવાનો અને યુવતીઓ પ્રત્યે એકબીજાને ખૂબ જ પ્રેમ હોય છે.
બંને એકબીજા માટે કઈ પણ કરવા તૈયાર થતા હોય છે. અને ખૂબ જ આકર્ષણ ધરાવતા હોય છે. એવો છે કે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો instagram ચેનલ ઘંટા નામના પેજ ઉપર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવાન મોટી બાઇક લઈને પસાર થતો હોય છે.
આ બાઈકમાં તેની પાછળ તેને ગર્લફ્રેન્ડ પણ બેસેલી હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા ઉપર ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. અને રસ્તામાં એટલું બધું પાણી ભર્યું હતું કે યુવાનની બાઈક અડધી ડૂબી ગઈ હતી. પરંતુ આ યુવાન હિંમત હારતો નથી. તે પોતાની ગર્લફ્રેન્ડ ને ઘરે પહોંચાડવા એડીચોટી જોર લગાવી દે છે. અને ધસમસતા પાણીમાંથી પોતાની બાઈક પસાર કરતો જોવા મળે છે.. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડિયો જોઈ ને લોકો પોતપોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો કહે છે કે આજ સાચો પ્રેમ કહેવાય છે. તો કેટલાક લોકો આ વીડિયોને જોઈને બંને ને ટ્રોલ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે સાચા પ્રેમની તાકાત. આ વીડિયોમાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને વિડિયો જોઈને લોકો મનોરંજન લઈ રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.