સાઉથ ની અભિનેત્રી ‘રશ્મિકા મંદાના’ તેના એક ચાહક ને માટે તેના બોડીગાર્ડ સાથે એવી લડી કે, ત્યારબાદ બોડીગાર્ડે પણ…જુઓ વિડીયો.
બૉલીવુડ ના અભિનેત્રી અને અભિનેતા સોશિયલ મીડિયા માં ખાસ એવા ચર્ચા માં હોય છે. બૉલીવુડ નિ સાથોસાથ સાઉથ ના અભિનેતા અને અભિનેત્રી પણ હવે ખાસ્સા એવા ચર્ચા માં જોવા મળતા આવે છે. હાલમાં જ એક સાઉથ ની અભિનેત્રી નો વિડીયો વાયરલ થયાઈ રહ્યો છે. જેમાં સાઉથ ની એક અભિનેત્રી એ તેના ફેન્સ સાથે ફોટો પડાવવા માટે તેના બોડીગાર્ડ સાથે ભીડી ગઈ.
સાઉથ ની અભિનેત્રી રશ્મિકા મંદાના હાલ મુંબઈ માં જોવા મળી છે. રશ્મિકા મંદાના તેના આવનારા પ્રોજેક્ટ ના શૂટિંગ ને લઇ ને મુંબઈ માં જોવા મળી હતી. રશ્મિકા મંદાના આખા ભારત ના લોકો ની પ્રિય અભિનેત્રીઓ માની એક છે. તે મુંબઈ માં આવી ત્યારે તેના ચાહકો ની ભારે ભીડ ભેગી થઇ હતી. અને લોકો તેની સાથે ફોટા પડાવવા અફરારતફરી કરતા હતા. આ દરમિયાન એક ફેન્સ તેની સાથે ફોટો પડાવવા આવે છે. આ સમયે રશ્મિકા મંદાના નો બીડીગાર્ડ ના પાડે છે.
રશ્મિકા મંદાના તેની વેનિટી વેન ની બહાર ઉભી હોય છે. જેવી તે વેનિટી વેન માં જતી હોય છે કે બધા ચાહકો તેની સાથે ફોટા પડાવવા માટે આવે છે. તેની સાથે તેના બોડીગાર્ડ પણ હોય છે. એક પછી એક તેની સાથે ફોટા પડાવે છે. આ દરમિયાન એક ચાહક તેની સાથે ફોટો પડાવવા આવે છે ત્યારે તેનો એક બોડીગાર્ડ તેનો હાથ પકડીને ફોટો પાડવાની ના પાડે છે. આ સમયે રશ્મિકા મંદાના ના મોઢા પર ગુસ્સો નજર આવ્યો હતો. અને તેણે બોડીગાર્ડ ને એવું કરવાની ના પાડી. તેના ચાહક સાથે ફોટો પડાવ્યો હતો. જુઓ વિડીયો.
View this post on Instagram
સોશિયલ મીડિયા માં રશ્મિકા મંદાના ને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે. આ સમયે રશ્મિકા મંદાના એ ફોટોગ્રાફર્સ ને એક સવાલ કર્યો હતો કે, તે લોકો તેમના ફોટા પાડી ને સુ કરે છે? તે જાણવા તે ઉત્સુક છે. અને બધા લોકો સાથે ફોટા પડાવ્યા હતા. રશ્મિકા મંદાના એ તેના ફિલ્મ કરિયર ની શરૂઆત કન્નડ મુવી કિરિક પાર્ટી થી કરી હતી. અને આજે ભારત ના લોકો ની પ્રિય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!