અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ 48 વર્ષની ઉમરમાં દેખાડી એવી કાતીલાના અદા કે જોનાર દરેક તો બેહોશ જ થઈ જાય… જુવો તસ્વીરો
એવું લાગી રહ્યું છે કે શિલ્પા શેટ્ટી પોતાની વધતી ઉમરની સાથે સાથે જવાન થતી જાય છે. 48 વર્ષ ની ઉમરમાં પણ તે પોતાની આઉટફિટ અને ફિટ બોડી થી કોઈ પણ ને માત આપી શકે છે. તે એક એક્ટિવ સોશિયલ મીડિયા યુજર હોવાના કારણે શિલ્પા પોતાની ફિટનેસ ની જલકો પોતાના ફેંસ ની સાથે શેર કરતી રહે છે. અભિનેત્રી હેલ્દી ડાયટ, સારી લાઇફસ્ટાઇલ અને યોગ દ્વારા જીવન જીવવા માં વિશ્વાસ રાખે છે.
એવામાં તે જ્યારે પણ દેખાઈ આવે છે કે તે પોતાના શાનદાર લૂકથી પોતાના ફેંસ ને પોતાના તરફ આકર્ષિત કરી જ લેતી હોય છે. ત્યારે ફરી એકવાર જ્યારે તે તેના ફેંસ ની વચ્ચે નજર આવી તો તેણે પોતાની કાતિલ અદાઓ થી દરેક ના દીલને જીતી લીધા હતા અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જોકે ઘણા લોકો તેણે ટ્રોલ કરવાનો પ્રયત્ન પણ કરતાં હતા. 2 જુલાઇ 2023 ના રોજ શિલ્પા શેટ્ટી ને ગોરેગાવ ફિલ્મ સિટીમાં સ્પોર્ટ કરવામાં આવી હતી.
ઇન્ટરનેટ પર સામે આવી રહેલ થોડી જલકોમાં શિલ્પા ને ‘ ઈંડિયાજ ગોટ ટેલેન્ટ ‘ સેટ ની તરફ જતાં પહેલા પોજ આપતા જોઈ શકાય છે. એક શોલ્ડર વાળી યુનિક કટ આઉટ ડ્રેસ માં તે હમેસા ની જેમ બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. તેમણે પોતાના લૂકને સ્ટોન- સ્ટ્ડેડ દેગલ્સ અને હિલ્સ ની સાથે પેર કર્યો હતો. આના સિવાય બ્લસ્ડ એન્ડ હાઈલાઈટેડ ચિક્સ, દિફાઇન્દ આઇબરો, સ્મોકી આઇજ, વિંગ્સ આઇલાઇનર , ન્યુડ લિપસ્ટિક અને બન હેરસ્ટાઇલ માં તેણે પોતાના લૂકને પૂરો કર્યો હતો. જોકે તેના એબ્સ અને તોન્સ બોડી એ દરેક લોકોને દિવાના બનાવી લીધા હતા.
જ્યારે શિલ્પા શેટ્ટી ની તસવીર ઇન્ટરનેટ પર સામે આવી તો નોટિજન્સ અલગ અલગ પ્રતિકિયા આપવા લાગ્યા. થોડા નોટિજન્સ એ અભિનેત્રી ના ડ્રેસ સેન્સ ના વખાણ કર્યા છે અને તેણે એક પ્રેરણા કહી છે તો ત્યાં જ ઘણા તેની ફિટનેસ ની બાજુ ઇશારાઓ કરી રહ્યા છે , ઘણા લોકો તેની સર્જરી ને લઈને પણ ટ્રોલ કરી રહ્યા હતા. આમ તો શિલ્પા પોતાના બોલ્ડ લૂકથી દરેક લોકોને હેરાન કરવાનો કોઈ મોકો છોડતી નથી.
એવામાં જ્યારે સ્ટાર કપલ કિયારા અને સિધાર્થ ના રિસેપ્શનમા શિલ્પા શેટ્ટી એ સિલ્વર કલર ની પ્રિ ડ્રેપ્ડ સાડી પસંદ કરી હતી જેમાં તે બહુ જ સ્ટાનિંગ લાગી રહી હતી. શિલ્પા શેટ્ટી ની સાડીમાં પલ્લું અને થાઈ હાઇ સ્લીડ પણ હતી. જેમાં તેમણે મેચિંગ હોલ્ડર નેક બ્લાઉજ ની સાથે સ્ટાઈલ કરી હૈ. આના સિવાય સ્ટેટમેન્ટ એરિંગ્સ અને બાઉન્સી વાળમાં સટલ મેકપમ માં તે બહુ જ ખૂબસૂરત લાગી રહી હતી. થોડી થાપા કરતાં જાણકારી મળી કે શિલ્પા શેટ્ટી નું આ આઉટફિટ ‘ ITRH ‘ લેબલ નું છે આ યુનિક સાડી ની કિમત 1.25 લાખ રૂપિયા છે.
View this post on Instagram