Gujarat

સાનિયા સાથે છૂટાછેડા બાદ શોએબ મલિક આ પાકિસ્તાની હોટ મોડેલ સાથે કરશે લગ્ન જીવન ની શરૂઆત જાણો મોડેલે શું કહ્યું?

Spread the love

હાલમાં ભારતની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા અને તેનો પાકિસ્તાની પતિ સોયબ મલિક ચર્ચા નો વિષય રહ્યા છે. વર્ષ 2010માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા બાદમાં પતિ પત્નીને ઇઝાન મિર્ઝા મલિક નામનો બાળક પણ થયો. પરંતુ છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની બંનેથી અલગ રહે છે અને એકબીજા સાથે છૂટાછેડા લેવાની વાત પણ ચાલી રહી છે.

સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું કે સાનિયા અને સોયબ બંને અલગ થઈ ચૂક્યા છે. પરંતુ કાયદાકીય કારણોસર તેઓએ હજુ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. પરંતુ આ સમાચારોની વચ્ચે સોયબ મલિકનું નામ એક પાકિસ્તાનની અભિનેત્રી અને મોડલ આયેશ ઉમર સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શોએબ મલિક સાનિયા મિર્ઝા સાથે ના છૂટાછેડા બાદ આયેશા ઉમર સાથે લગ્ન પણ કરી શકે છે.

પરંતુ એક ઇન્ટરવ્યૂ માં આયેશા મલિક ને એક વ્યક્તિએ પૂછ્યું કે શું તમે શોયબ ની સાથે લગ્ન કરવાના છો ત્યારે તેણે કહ્યું કે તે અને સોયબ મલિક બંને એક સારા મિત્રો છે. લગ્નની અફવાઓ તેને નકારી કાઢી હતી. તેને વધુમાં કહ્યું હતું કે ના બિલકુલ નહીં તેને કહ્યું કે શોએબે સાનિયા સાથે ખુશીથી લગ્ન કર્યા હતા અને હુ દંપતી નું સન્માન પણ કરું છું. હું અને શોએબ માત્ર એક સારા મિત્ર અને શુભચિંતકો છે અમે એકબીજાને ખૂબ માન આપીએ છીએ. શું વિશ્વમાં આવા સંબંધો પણ અસ્તિત્વમાં હોય ના શકે.

આમ તેને આ અફવાઓને નકારી કાઢી હતી. સોયબ અને આયેશા ના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. એ ફોટા અંગે સ્પષ્ટતા મળી કે પાકિસ્તાનના એક હોટ મેગેઝીન ઉપર તસવીરો મુકવા માટે બંને એ એકબીજા સાથે ફોટા શૂટ કરાવ્યા હતા અને શોએબે આયેશા ના ફોટોશૂટમાં તેને મદદ પણ કરી હતી. આમ સાનિયા મિર્ઝા અને સોયબ મલિકના છુટાછેડા બાબતે અવનવી અફવા સોશિયલ મીડિયા ઉપર ફેલાતી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *