Viral video

ગરમા ગરમ શિરો પછી વિમલ વાળું ગીત આવ્યું માર્કેટમાં આ બેને ગાયું અનોખું ગીત ! સાંભળી તમે પણ હસી હસીને…જુઓ વિડીયો

Spread the love

આજના સોશિયલ મીડિયાના સમયમાં અવાર નવાર એવા કોમેડી,ડાન્સના ગીતના વગેરે વિડીયો ખુબજ વાઇરલ થતા જોતા હોવ છો. તેવામાં હાલ એક અનોખું ગુજરાતી ગીત ખુબજ વાઇરલ થઇ રહ્યું છે. જેમાં એક ગુજરાતી બેન વિમલ ઉપર એવું ગીત ગાય છે કે તમે પણ હસી પાડશો. તમને ખબર જ હશે કે આ પહેલા પણ એક ભાઈ ગરમા ગરમ શિરો ગીત લોકોને ખુબજ ગમ્યું હતું. તેવામાં હવે માર્કેટમાં વિમલનું આ નવું ગીત ખુબજ વાઇરલ થઇ રહ્યું છે.

વીડિયોમાં જોવા મળે છે કે એક બેન માઈક પાસે ઉભા રહી હેડફોન પહેરીને ગીત ગાતા હોઈ છે અને આ ગીત વિમલ ઉપર ગાય છે. તેઓ ગાય છે કે,” વિમલ ખાવા મારે કેવા હાલ થાય છે,..એ…વિમલ ખાવા મારા કેવા હાલ થાય છે, એએ…દાત પીળાને પછી મોઢા હડી જાય સે…, માયા મેલો ને લાલ જોબનિયું જાય છે..’ આમ આ પછી વિડીયો પૂરો થઇ જાય છે.

આ ગીત સાંભળી જે લોકો વિમલ ખાતે હશે તેમને ખબર જ હશે કે વિમલ ખાવાથી શું શું થતું હોઈ છે. આ સાથેમળતી માહિતી પ્રમાણે જણાવીએ તો વિમલ વાળું ગીત ગાઈ રહેલ આ બેનનું નામ શાંતિબેન સલાણી ઠાકોર છે. જેમનું વિમલ વાળું ગીત હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યું છે. આ વીડિયો દીપ સ્ટુડીઓ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર અપલોડ કરવામાં આવેલ છે તેમજ વીડિયોની ફ્રેમમાં લખેલું છે કે ફૂલ ગીત યુ ટ્યૂબ ઉપર છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો આવાજ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

View this post on Instagram

 

A post shared by Shantu Sarvani (@shantusarvani)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *