Viral video

આ યુવકને શું કહેવું જે ડાળ પર બેઠ્યો હતો એજ ડાળ પર કર્યા આરીનાં ઘા, પછી જે થયું તે જોઈ હસી હસી ને ગોટા વળી જશો…જુઓ વિડીયો

Spread the love

મિત્રો વાત કરવામાં આવે તો આજના સોશિયલ મીડિયાના સમયમાં અવાર નવાર એવા ખુબજ હસાવી દેતા વિડીયો વાઇરલ થતા હોઈ છે જે જોયા બાદ તમે પણ પેટ પકડી ને હસવા પર મજબુર થઇ જતા હોવ છો તેવામાં હાલ એક તેવોજ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં યુવકની મૂર્ખતા જોઈ તમે પણ હસવા લાગશો. આવો તમને આ વિડીયો વિષે વિગતે જણાવીએ.

મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક આરી લઈને વૃક્ષની ડાળી પર ચડેલો હોઈ છે અને તે આરી વડે વૃક્ષની ડાળીને કાપી રહ્યો હોઈ છે. આ ડાળી તે યુવકે ફરતે ફરતે થોડી થોડી કાપેલી હોઈ છે. પરંતુ તમે થોડું ધ્યાનથી આ વિડીયો જોશો તો તમે પણ યુવકની મૂર્ખતા પર હસવા લાગશો. યુવક વૃક્ષની જે ડાળી કાપી રહ્યો હોઈ છે

તેજ ડાળી ઉપર તે બેઠીને કાપતો નજર આવે છે. આમ જ્યારે તે આ ડાળીને ફરતે ફરતે થોડી થોડી કાપીને તેના પર ઉભો થાઇ છે અને એક બે વાર જોર જોરથી કુદકા મારે છે તો અચાનકજ આ ડાળી નીચે પડે છે અને તેની સાથે ઉભા રહેલો યુવક પણ ઊંધામાથે ગોધા ખાઈ નીચે પટકાઈ છે. આમ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

લોકો પણ આ વિડીયોને વધુમાં વધુ શેર અને પસંદ કરી રહયા છે. તેમજ આ વિડીયોને અત્યાર સુધીમાં 3 લાખ 40 હજારથી પણ વધુ લોકોએ પસંદ કર્યો છે. અને ઘણા યુઝર્સે આ વિડીયો જોઈ કોમેન્ટ પણ કરી છે જેમાં એક યુઝર્સે લખ્યું કે “ભારતમાં આજે પણ આટલા બુદ્ધિવાળા લોકો રહે છે” તો વળી બીજા યુઝર્સે લખ્યું કે ” કળયુગના કાલિદાસ”.

 

View this post on Instagram

 

A post shared by Sani Deval Sharma (@sanideval_sharma)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *