આ કપલ ને જોયા બાદ લોકો અસલ કેટરીના કેફ એની વિકી કૌશલ ને ભૂલીજશે..લગ્ન ના દિવસે એવું કર્યું કે…જુઓ વિડીયો.
ભારત માં કોઈ ના લગ્ન હોય એટલે લગ્ન ને ખાસ બનાવવા વરરાજા અને કન્યા કઈ ને કઈ પેંતરા અજમાવતા હોય છે. કન્યા અને વરરાજા બને લગ્ન ને યાદગાર બનાવવા એવું એવું વિચારતા હોય છે અને લગ્ન માં જે અત્રંગી કામ કરે તેને જોઈ ને આપણે લોકો પણ હેરાન થઇ જતા હોઈએ. એવો જ એક લગ્ન નો વિડીયો હાલ માં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માના કન્યા અને વરરાજા ને જોઈ ને તમે પણ ચોંકી ઉઠશે.
લોકો જાણે છે તેમ બૉલીવુડ ની અભિનેત્રી કેટરીના કેફે થોડા સમય પહેલા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે બને ના લગ્ન ના ફોટા ખુબ જ વાયરલ થઇ રહ્યા હતા. બને લગ્ન ના કપડાં માં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. અને તેના ફેન્સ પણ આ ફોટા જોઈ ને આનંદિત થઇ ગયા હતા. આ વિડીયો માં તમે આ કપલ ને જોઈ ને ફરી કેટરીના અને વિકી ની યાદ આવશે. એવું તે શું છે વિડીયો માં?
વિડીયો માં જોઈ શકાય છે કે, કન્યા સેમ ટુ સેમ જેવી અભિનેત્રી કેટરીના કેફ તેના લગ્ન માં તૈયાર થઇ હતી તેવી જ તૈયાર થયેલી જોવા મળે છે. કેટરીના એ તેના લગ્ન માં જેવા કપડાં પહેર્યા હતા તેવા જ કપડાં આ કન્યા એ પણ પહેર્યા છે. કન્યા પોતાના પતિ ને પોતે જાતે તૈયાર કરવા જાય છે. તેના પતિ ને જોતા એવું જ લાગે કે સાક્ષાત વિકી કૌશલ તૈયાર થાય છે. બને એ પોતાના લુક ને એવો તૈયાર કર્યો કે…જુઓ વિડીયો.
View this post on Instagram
વરરાજા ને જયારે સાફો બંધાય રહ્યો હતો ત્યારે કન્યા તેની પાસે ગઈ અને તેને વિકી કૌશલ ની જેમ તૈયાર કરાવે છે. ખરેખર કપલ ને જોઈ ને અસલ કેટરીના કેફ અને વિકી કૌશલ ને ભૂલી જશે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલો છે. લોકો આ વિડીયો જોઈ ને કપલ ના લુક ના ખુબ જ વખાણ કરી રહ્યા છે. અને ખુબ જ કોમેન્ટો આપી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.