India

ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ નો કથિત વિડીયો વાયરલ થયા બાદ અક્ષરા સિંહે રડતા રડતા બે હાથ જોડી એવી વાત કહી કે, જુઓ વિડીયો.

Spread the love

ભારતમાં અનેક એવા કિસ્સાઓ બનતા હોય છે કે જેમાં અને એવા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવતા હોય છે. થોડા સમય પહેલા કચ્ચા બદામ ગર્લ અંજલી અરોરા નો એક એમએમએસ વીડિયો લીક થયો હતો. જેના કારણે ભારતમાં ઘણો બધો હોબાળો મચી ગયો હતો. જે બાદ કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરા એ વિડીયો પોતાના નથી તેમ સફાઈ આપી હતી. જે બાદ પણ આ સમાચારે ઘણું બધું જોર પકડેલું હતું.

એવો જ ફરી એક કિસ્સો ભોજપુરી અભિનેત્રીની સાથે બન્યો છે. થોડા સમય પહેલા ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહનો એક એમએમએસ વીડિયો લીક થયો છે. આ વિડીયો એમએમએસ દ્વારા બનાવીને લીક કરીને અક્ષરા સિંહને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. આ આ કથિત વિડીયો વાયરલ થતાની સાથે જ અભિનેત્રી અક્ષરા સિંહનો એક અન્ય વિડીયો પણ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં અક્ષરા સિંહ પોતે રડતી રડતી લોકોને જણાવી રહી હતી.

બીજા વિડીયોમાં જોઈ શકાય છે કે અક્ષરા સિંહ રડતા રડતા અવાજમાં કહેતી હતી કે તેને નિશાનને બનાવીને કોઈ ફેક ન્યુઝ ચલાવી રહ્યું છે. અને કોઈ પર કટાક્ષ કરતાં તેને કહ્યું કે તમે મોટા છો તો તમારા કામથી પણ મોટા બનો. આમ અક્ષરા સિંહે આ વિડીયો મારફતે અમુક લોકોને ટાર્ગેટ કરતા આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તે બાબતે તેને કટાક્ષ કરતાં લોકોને બે હાથ જોડીને રડતા અવાજમાં પોતાને હેરાન ન કરવા કહેતી જોવા મળી હતી.

આમ અક્ષરા સિંહનો પહેલા કથિત વિડીયો વાયરલ થતાની સાથે જ ઘણો હોબાળો મચી ગયો હતો. જે બાદ અક્ષરા સિંહ પોતાને એક અન્ય વિડીયો વાયરલ કરીને પોતાની હેરાન કરતા લોકો સામે અવાજ ઉઠાવ્યો હતો. આ વિડીયો youtube ચેનલ ઉપર મૂકાતા ઘણા બધા લોકોએ જોઈ લીધો છે. આમ આવા અનેક વિડીયો આપણને જોવા મળતો હોય છે. કે જેમાં અમુક લોકોને ટાર્ગેટ બનાવવામાં આવતા હોય છે. અને તેના એમએમએસ વીડિયો લીક કરી દેવામાં આવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *