માતાની આ પીડા દૂર થતાં દિકરીએ મોગલ માંની આવી રીતે માનતા પૂરી કરી પરંતુ મણીધર બાપુએ…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં કલિયુગ ચાલી રહ્યો છે. તેવામાં જ્યાં મનુસ્ય પોતાની માણસાઈ ભૂલી જાય છે ત્યારે નિરાશ અને હતાશ થયેલ વ્યક્તિ મદદ માટે પ્રભુ શરણ માં જાય છે. આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર વિશ્વ ભગવાનનુ છે અને તે દિવ્ય શક્તિ જ આ જગત ચલાવે છે. તેવામાં દરેક લોકોનો જગત ના પાલનહાર અને સર્જક ભગવાન પર પૂરતો વિશ્વાસ હોઈ છે.
લોકો અલગ અલગ સ્વરૂપે પ્રભુ ને પૂજે છે. તેવામાં જો વાત માં મોગલ વિશે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે આજથી નહીં પરંતુ વર્ષો થી માં મોગલ ભક્તો ની સમસ્યા દૂર કરી રહ્યા છે. માની ભક્તિ માં લીન ભક્તો નો માં મોગલ પર અતૂટ વિસ્વાસ છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માં મોગલ ને માનતા કરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે માં મોગલ ભક્તો ની દરેક મનોકામના પૂર્ણ કરે છે. માં ને સાચા મનથી યાદ કરનાર ની દરેક ઇચ્છા પૂરી થાય છે. જણાવી દઈએ કે આપણે અહીં માં મોગલ પર વિસ્વાસ ની વાત કરીએ છિએ અંધશ્રધ્ધા ની નહીં. માં પર વિશ્વાસ રાખવાથી તમામ દુઃખ નો અંત આવે છે. હાલમાં આવોજ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં માં ના આશિર્વાદ થી એક મહિલા ના દુઃખ દૂર થયા છે. જણાવી દઈએ કે એક મહિલાની માતા ને સતત પગ નો દુખાવો હતો. જેના કારણે અનેક દવા કરવા છતા પણ જ્યારે માં ની વેદના ઓછિ ના થઈ.
ત્યારે મહિલાએ માં મોગલ ને માનતા કરી અને સાજા થવા પર સોનાની વીંટી ચડાવ્વાની વાત કરી જોકે માનતા ના થોડા જ દિવસ માં ચમત્કાર થયો અને યુવતી ની માંને સારું થતાં તે જ્યારે કબરાઉ ધામમાં વિરાજમાન માં મોગલ ના મંદિર ગયા અને મણીધર બાપુને વીંટી આપી જે બાદ મણીધર બાપુએ વીંટી લઈને મહિલા ને પરત કરી કહ્યું કે માં મોગલે તારી વીંટી સ્વિકાર લીધી છે. લે હવે આ વીંટી પરત લઈજા. તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.