‘ ગદર 2 ‘ જોઈને અભિનેત્રી હેમા માલિની એ અભિનેતા સની દેઓલ ને લઈને એવી વાત કહી દીધી કે સાંભળીને તમને ઝટકો લાગશે, કહ્યું કે આ કિરદાર….જાણો
બૉલીવુડ અભિનેતા સની દેઓલ હાલમાં પોતાની રિલિજ થયેલ ફિલ્મ ‘ ગદર 2 ‘ ની સક્સેસ ને અંજોય કરી રહ્યા છે, ‘ ગદર 2 ‘ એ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયા ના આંકડા ને પાર કરીને હજુ પણ ધૂમ મચાવવાનું શરૂ જ રાખ્યું છે.ફેંસ થી લઈને સેલિબ્રિટીઓ પણ આ ફિલ્મના વખાણ કરતાં જોવા મલી આવ્યા છે.આ લીસ્ટમાં હવે હેમા માલિની નું નામ પણ શામિલ થઈ ગયું છે જેને પોતાના દીકરાના ખૂબ વખાણ કર્યા છે.
વાસ્તવમાં 19 ઓગસ્ટ 2023 ના રોજ હેમાં માલિની એ આ ફિલ્મ જોઈને પેપરાજી સાથે વાત કરી. હેમા માલિની એ ફિલ્મ ‘ ગદર 2 ‘ ને ‘ દિલચસ્પ ‘ કહેતા જણાવ્યુ કે આ ‘ ભારત અને પાકિસ્તાન ની માટે એક સારો સંદેશ ‘ છે. ઇન્ટરનેટ પર છવાયેલ આ વિડિયોમાં હેમા માલિની એ થિયેટર ની બહાર પેપરાજી સાથે વાત કરતાં કહ્યું કે ગદર જોઈને આવી છું. બહુ જ સારી લાગી. જેવી ઉમ્મીદ હતી એવી જ હતી. બહુ જ દિલચસ્પ છે.
એવું લાગી રહ્યું હતું કે 70 અને 80 ના દશક ની એ જમાના ની ફિલ્મના જેવો જ એક સમય છે.એ સામને લઈને આવીને અનિલ શર્મા જી એ બહુ જ ખૂબસૂરત ડિરેક્ષણ કર્યું છે. હેમા માલિની એ ફિલ્મની સાથે સાથે લીડ અભિનેતા સની અને ઉત્કર્ષ ના વખાણ કર્યા. તેમણે કહ્યું કે સની શાનદાર છે. અનિલ શર્મા જી ના દીકરા ઉત્કર્ષ તેમણે પણ બહુ સારો અભિનય કર્યો છે. જે નવી છોકરી ‘ સિમરત કૌર રંધવા છે તે પણ બહુ જ સારી છે.આ ફિલ્મ જોયા બાદ રાસ્ટ્ર પ્રત્યે જે ભાવ હોવો જોઈએ ,
દેશભક્તિ એ છે. મુસ્લિમો પ્રત્યે જે ભાઈચારો હોવો જોઈએ તે વિષયને છેલ્લે લઈને આવ્યા છે. આ ભારત અને પાકિસ્તાન ની માટે એક સારો સંદેશ છે. ગયા દિવસોમાં હેમા માલિની ની દીકરી ઈશા દેઓલ એ ‘ ગદર 2 ‘ ની માટે એક સ્પેશિયલ સ્ક્નિંગ રાખી હતી. જેમાં તેના બંને સૌતેલા ભાઈ સની અને બોબી દેઓલ ઉપસ્થિત થયા હતા. આ ત્રણેય એ સાથે એક તસવીર પણ ક્લિક કરવી હતી. આની પહેલા ઈશા એ ‘ ગદર 2 ‘ ની માટે પોતાનો પ્રેમ અને સપોર્ટ પણ જાહેર કર્યો હતો. પોતાની ઇન્સ્ટ્રગ્રામ સ્ટોરી પર ‘ ગદર 2 ‘ નું ટ્રેલર શેર કરતાં તેમના ભાઈને બધાઈ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!