જેલર ફિલ્મના ગીત ‘ કાવલા ‘ પર સ્કૂલના બાળકો એ એવો જબરો ડાન્સ કર્યો કે તેમના ડાંસ ને જોઈને તમન્ના ભાટિયા પણ હોશ ખોઈ બેસે ….જુવો વીડિયો
રજનીકાંત ની હાલમાં જ નવી રિલિજ થયેલ ફિલ્મ ‘ જેલર ‘ 10 ઓગસ્ટ થી મોટા પડદા પર ધૂમ મચાવતી જોવા મળી આવી છે.આની પહેલા જ દરેક લોકોના મુખ પર આ ફિલ્મનુ એક ગીત બહુ જ પ્રખ્યાત થઈ ગયું છે આજ કારણે દરેક લોકો આજે ‘ કાંવલા ‘ ગીત પર રિલ્સ બનાવીને પ્રખ્યાત થવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને આથી જ આ ગીત હાલમાં ક્રેજ માં જોવા મળી આવ્યું છે જેને લગતા ઘણા વિડીયો જોવા મળી જાય છે.
સોશિયલ મીડિયાની દુનિયામાં યુવાનો પણ આ ગીત પર પોતાના ડાન્સ સ્ટેપ કરતાં જોવા મલી આવ્યા છે. ‘ કાંવલા ‘ગીતમાં તમન્ના ભાટિયા બહુ જ જોરદાર ડાન્સ સ્ટેપ કરતી જોવા મળી આવી છે.જેના સ્ટેપ આજે યુવાનો ની સાથે નાના બાળકો પણ કોપી કરતાં જોવા મલી જાય છે અને આવો જ એક વિડીયો હાલમાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં થોડા સ્કૂલના વિધ્યાર્થીઓ આ ગીત પર મસ્તી કરતાં જોવા મલી રહયા છે.
આ વિડિયાને ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે જેમાં થોડા સ્કૂલના વિધ્યાથીઓ સ્કૂલ ડ્રેસમાં સજ્જ થયેલા જોવા મલી રહયા છે. અને ‘ કાવલા’ ગીત પર ડાન્સ કરી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે બાળકો સ્કૂલના ગ્રાઉંડ માં ઊભા નજર આવી રહ્યા છે. જેઓએ સ્કૂલ ડ્રેસમાં જોવા નજર આવી રહ્યા છે. જ્યાં બાળકો કવલા ગીત પર ડાન્સ કરવામાં મશગુલ જોવા મલી આવ્યા છે. તમે જોઈ શકો છો કે છોકરાઓ કવલા ગીત ના સ્ટેપ એવા જોરદાર કરી રહ્યા છે.
કે જોનાર દરેક લોકો હોશ ખોઈ બેસે. અને આ ક્યૂટ બાળકોના ડાન્સ સ્ટેપ જોતાં જ દિવસ બનાવી દેતા હોય એમ લાગી રહ્યું છે. આ બાળકો આટલી ની ઉમરમાં પણ તમન્ના ની જેમ જ ડાન્સ સ્ટેપ કરતાં નજર આવી રહ્યા છે અને એક બાળક તો એવો ગજબનો ડાન્સ કરતો જોવા મલી રહ્યો છે કે બાકીના બીજા બાળકો પણ તેના ડાન્સ મુવ્સ ની કોપી કરીને નાચતા અને મસ્તી કરતાં જોવા મલી આવ્યા છે. હાલમાં તો લોકોને આ વિડીયો બહુ જ પસંદ આવી રહ્યો છે. અને લોકો આ બાળકોના ડાન્સ સ્ટેપના વખાણ કરતાં નજર આવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram