Entertainment

કિયારા અડવાણીએ બ્લેક કલરના સેક્સી આઉટફિટમાં પોતાનું એવું કર્વી ફિગર બતાવ્યુ કે તસ્વીરો જોઈને લોકો પાણી પાણી થઈ ગ્યાં…. જુવો તસ્વીરો

કિયારા અડવાણી બૉલીવુડ ની મોસ્ટ ટેલેંટેડ અભિનેત્રી માની એક છે. તે પોતાની ડિવાઇન બ્યુટી અને યુનિક ફેશન સેંસ થી ફેંસ ના દિલોમાં રાજ કરતી જોવા મલી આવે છે. કિયારા અડવાણી ઘણીવાર પોતાના મોંઘા આઉટફિટ ચોઈસ થી પોતાના ફેંસ ને ચકિત કરી દેતી હોય છે. હાલમાં જ અભિનેત્રી એ પોતાના ઇન્સટ્ર હેન્ડલ થી એક સ્પેશિયલ ડ્રેસ માં પોતાની એવી કાતીલાના તસ્વીરો શેર કરી છે કે જે જોઈને દરેક લોકો મંત્રમુગ્ધ બની રહ્યા છે.

19 ઓગસ્ટ 2023 ના રોજ કિયારા અડવાણી એ પોતાના ઇન્સત્રા હેન્ડલ પરથી પોતાની થોડી બહુ જ હોટ તસ્વીઓ પોસ્ટ કરી હતી. જેમાં અભિનેત્રી બ્લેક કલર ના ડ્રેસમાં જોવા મલી આવી છે. આ ડ્રેસમાં હોલ્ડર સિલહુડ અને સ્લીવ્લેસ સ્ટાઈલ હતી. આ નોટ ડિટેલિંગ અને કટ આઉટ અસ્મેત્રિક ડિઝાઈન સાથે આવે છે જે ડ્રેસને આકર્ષક લુક આપે છે. કિયારા ની સ્પેશિયલ ડ્રેસમાં પાછળની બાજુ ક્રોસ સ્ટેપ્સ અને એક બાજુ થાઈ હાઇ સ્લીટ પણ હતી.પોતાના લૂક ને નિખારવા માટે કિયારા અડવાણી એ જ્વેલરી ને મૂકીને ગોલ્ડન સ્ટોન સ્ટ્ડેડ હિલ્સ પસંદ કરી હતી.

આ વાતથી કોઈ ઇનકાર કરી શકે નહીં કે કિયારા અડવાણી એ પોતાના આ ખૂબસૂરત લુક થી દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાથે જ સ્મોકી આઇજ, પિન્ક લીપ્સ, બ્લશ્દ ચિક્સ અને હાઇ બન ની સાથે અભિનેત્રી પોતાના લૂકને પૂરો કયો હતી અને આમ પોતાના આ બ્લેક આઉટફિટ માં કિયારા બહુ જ સુંદર લાગી રહી હતી.કિયારા અડવાણી ના આ આઉટફિટ  એ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી લીધું હતું. આ સ્પેશીયલ  ડ્રેસ પણ એમાંની એક છે કે જેની તપાસ કરતાં આ ડ્રેસની કિમત અને બ્રાન્ડ ની જાણકારી મળી હતી.

તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી ની બ્લેક ડ્રેસ ‘ The Attico ‘ બ્રાન્ડ ની છે જેની કિમત 1,806 યુરો એટ્લે કે 1,63,570 રૂપિયા છે. આની પહેલા 18 ઓગસ્ટ 2023 ના રોજ પ્રોડ્યુસર રિતેશ સિદ્ધવાની ની બર્થડે પાર્ટીમાં ઘણી સેલિબીટી ઉપસ્થિત થઈ  હતી. જેમાં સિધાર્થ અને કિયારા પણ શામિલ થયા હતા. જ્યાં કિયારા ના લુક એ આખી મહેફિલ લૂતી લીધી હતી. અભિનેત્રી કિયારા અડવાણી એ વ્ફ્લોરલ પ્રિંટેડ મીડી ડ્રેસ પહેરી હતી. આ ડ્રેસમાં પેનલવાળી બસ્ટિયર-પ્રેરિત બોડિસ અને એ-લાઇન સ્કર્ટ દર્શાવવામાં આવ્યું હતું. સુંદર મિડી ડ્રેસ ‘ઝિમરમેન’ બ્રાન્ડનો હતો અને તેની કિમત 1179 અમેરિકી ડોલર એટ્લે કે રૂ. 98,103 છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *